108 Investment Mantra (૧૦૮ ઇનવેસ્ટમેંટ મંત્ર)


Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

About The Book

આજની દુનિયામાં ધન-સંપત્તિના મહત્ત્વને નકારી શકાતું નથી. ધન બનાવવા માટે કમાણી બચત અને રોકાણ આ ત્રણેય મહત્ત્વપૂર્ણ ચરણ છે. લાભદાયક રોકાણ અને બચત કરવા માટે ટેક્સ ગુરૃ સુભાષ લખોટિયા પોતાનું વ્યવહારિક માર્ગદર્શન આ પુસ્તકના રૃપમાં આપી રહ્યાં છે. ૨૦ થી ૮૫ વર્ષની ઉંમર સમૂહના બધા રોકાણકાર આ પુસ્તકમાં આપવામાં આવેલા મંત્રોથી લાભ ઉઠાવી શકે છે. જો તમે પણ તમારી રોકાણ યોજનાને બનાવતા વ્યવહારિક મુદ્દાઓને જાણીને ધન કમાવવા ઇચ્છો છો તો સમજી લો આ પુસ્તક તમારા માટે જ છે. જેનાથી તમે શીખી શકો છો કે પૈસાથી પૈસા કેવી રીતે બને છે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
downArrow

Details