દાદાગીરીની ઐસી કી તૈસી અને એકતાની તાકાત
shared
This Book is Out of Stock!


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
350
Out Of Stock
All inclusive*

About The Book

દાદાગીરીની ઐસી કી તૈસી - કાલુ અને ચિટ્ટા સ્કૂલના બે બદમાશ છે જે કોઈને પણ હેરાન કરવાનું બંધ નથી કરતા. કોઈપણનું ખાવાનું ચોરી લે છે તો કોઈની ઉપર દાદાગીરી કરતા રહે છે. એજે અને તેના મિત્રો આ સહન નથી કરી શકતા. તેઓ જ્ઞાની સાધુ પીકુબાબાની મદદ માગવા જાય છે. કાલુ અને ચિટ્ટાને પાઠ ભણવવા માટે પીકુબાબા કયો ગુપ્ત ઉપાય બતાવે છે? શું કાલુ અને ચિટ્ટાની બદમાશી બંધ થઈ? શું એજે અને તેના મિત્રો તેમને રોકી શકે છે? એ જાણવા માટે વાંચો આ મજાની વાર્તા!– એકતાની તાકાત. ચંચુ કીડી બહુ હેરાન છે. રોમી તીડ તેને અને તેના આખાયે પરિવારને વારે વારે હેરાન કરે છે. આ બિચારી શું કરી શકે? વિચાર તો કરો કે કીડી આવડી નાનનકડી અને તીડ કેવડું મોટું!એજે અને તેના મિત્રો ચંચુની મદદ કરે છે. તેઓ ચંચુને એવો ઉપાય સુઝાડે છે જેનાથી રોમીની અક્કલ ઠેકાણે આવી જાય! શું તેમનો ઉપાય કામ લાગે છે? શું ચંચુ રોમીની બદમાશીને રોકી શકે છે? આ મજાની વાર્તાનાં પાનાં ફેરવો અને જાણો!
downArrow

Details