*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹350
Out Of Stock
All inclusive*
About The Book
Description
Author
પરીક્ષાથી ડરશો નહિ –
હમ્પી ખૂબ જ પરેશાન છે. તેની પરીક્ષા આવી રહી છે અને તે એવો તો ગભરાઈ ગયો છે કે ન તો એને ભૂખ લાગે છે ન તો સરખી ઊંઘ આવે છે. પરીક્ષાને દિવસે થાકના કારણે તેની હાલત બહુ ખરાબ થઈ જાય છે. હવે હમ્પીનું શું થયું? શું તે સારી રીતે પરીક્ષા આપી શક્યો કે નહિ? તેને શું બોધ મળ્યો? હમ્પી વિશે જાણવા માટે આ વાર્તા વાંચો. –
મમ્મીપપ્પાનું ધ્યાન રાખજો –
એજે સૌથી સારો બાસ્કેટબોલ ખેલાડી છે. થોડા દિવસોમાં એક મોટો મેચ થવાનો હોય છે. તેના માટે પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. પણ એજેના મમ્મીની તબિયત ખરાબ થઈ જાય છે. હવે એજે પ્રેક્ટિસ માટે જઇ શકશે કે નહિ?
એજે તેની મમ્મીને બીમારીમાં કેવી રીતે સંભાળે છે? તે જાણવા માટે આ વાર્તા વાંચો.