*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹350
Out Of Stock
All inclusive*
About The Book
Description
Author
નાનકડાં જૂઠાણાં મોટી મુસીબતો
– એડી હમ્પી ગોરજી ડીજે અને એજેને એક નવી મિત્ર મળે છે – નેન્સી. નેન્સી મજાની છે અને બધાને એની સાથે ખૂબ મજા આવે છે. એક દિવસ નેન્સી એ બધાને એક ખાસ કામ માટે લઈ જાય છે –સાંપોનો જાદુઈ નાગમણી પથ્થર શોધવાના કામ માટે! બધા એની પાછળ જંગલમાં એવી જગ્યાએ જઈ ચડે છે જેના વિશે તેમને આજ સુધી ખબર જ નહોતી! એમને જાદુઈ પથ્થર મળ્યો ખરો? એમની સાથે ત્યાં શું થયું? એકવાર આ મજેદાર વાર્તાનાં પાનાંમાં ડૂબકી લગાવો અને જાતે જ જાણી લો! – એક અજાણ્યો ખતરો - એડી ગોરજી એજે ડીજે અને હમ્પીને ચોકલેટ ખૂબ જ ભાવે! એક દિવસ ટિક અને ટોક નામનાં બે વિચિત્ર પ્રાણીઓ તેમને સ્વાદિષ્ટ ચોકલેટ ખાવા માટે આપે છે. આ છોકરાઓ ટિક અને ટોકને પહેલા ક્યારે મળ્યા તો નથી પણ ચોકલેટની ના કેવી રીતે પાડવી? એમણે ચોકલેટ ખાધી ખરી? પછી તેમનું શું થયું? અવનવી ઘટનાઓવાળી આ વાર્તાઓ વાંચો અને માણો.