*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹350
Out Of Stock
All inclusive*
About The Book
Description
Author
ઝગડાથી કોઈ ફાયદો નથી – બધા મિત્રોમાં એજે ઉસ્તાદ સ્કેટર છે. તેને પોતાની આવડતનો બહુ જ ગર્વ છે અને પોતાને તે સુપરસ્ટાર માને છે. એ એટલો ઘમંડી બની જાય છે કે તેનો વિરોધ કરનાર કોઈ પણની સાથે તે ઝગડી પડે છે. પણ એક દિવસ તે બહુ વધારે પડતો ઝગડો કરી બેસે છે. આ વખતે એ કોની સાથે ઝગડી પડે છે? અને તેની શી વલે થાય છે? એ જાણવા માટે આ વાર્તા જરૂર વાંચો. – ડરને અલોપ કરી દો- એડી એજે ડીજે હમ્પી અને ગોરજીએ તરીને નદી પાર કરવાની છે. પરંતુ હમ્પીને બહુ ડર લાગે છે. તેના મિત્રો તેને પકડીને સામા કિનારે લઈ જવાનું વચન આપે છે. પરંતુ બહુ જલદી તેમણે ફરી એક વખત નદી પર કરવાનો સમય આવી પહોંચે છે. એ પછી હમ્પીનું શું થાય છે? તેના મિત્રોએ શું ફરી વખત તેની મદદ કરવી પડે છે? એ કઈ રીતે નદી પાર કરે છે? આ મજેદાર વાર્તામાં પ્રવેશીને જાણો કે આગળ શું થયું...