*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹350
Out Of Stock
All inclusive*
About The Book
Description
Author
મમ્મીપપ્પાનું કહ્યું માનો – ગોરજીને નદીમાં તરવું બહુ જ ગમે છે. પરંતુ ક્યારેક નદીમાં જોખમ પણ હોઈ શકે છે. તેના મમ્મીપપ્પા તો તેને ના જ પાડે છે. પરંતુ ગોરજી મમ્મીપપ્પાની વાત માને તો ને! એ નદીમાં જાય છે ત્યારે શું બને છે? અને તેના મિત્રો –એડી ડીજે હમ્પી અને એજે શું કરતા હતા? જોખમોથી ભરેલી આ વાર્તા જાતે જ વાંચો અને જુઓ. – આગથી દૂર રહેવામાં જ ભલાઈ છે – વુડવર્લ્ડ જંગલમાં દાવાનળ ફેલાઈ રહ્યો છે. એજે ગોરજી ડીજે અને હમ્પી જંગલમાં લાગેલી આગને રોકવા ઇચ્છે છે. તેઓ અગ્નિશામક દળ બનાવીને આગ બુઝાવવાનું કાર્ય કરે છે. શું તેમની પાસે દાવાનળને રોકવા માટે પૂરી જાણકારી અને તૈયારી છે? જંગલમાં લાગેલી ભયંકર આગને રોકતી વેળાએ તેમની સાથે શું થાય છે? વાંચો આ વાર્તામાં!