<p>'બ્રહ્મસૂત્ર સાંખ્યમતનું ખંડન' પુસ્તક ડૉ. મુરારિ ભટ્ટ દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં બ્રહ્મસૂત્ર અને સાંખ્યમતને લઈને ખૂબ જ સચોટ માહિતી આપવામાં આવી છે. ઉપનિષદ અને ધાર્મિક ગ્રંથોનો સંદર્ભ લઈને આ પુસ્તકની રચના કરવામાં આવી છે. આ પુસ્તકની અંદર બ્રહ્મસૂત્ર અને સાંખ્યમતને લઈને ઘણીજ અગત્યની માહિતી આપવામાં આવી છે જે વાંચીને અવશ્ય લાભ થશે.</p>
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.