Aap aur Aapka Vyavhar in Gujarati (તમે અને તમારો વ્યવહાર)
Gujarati


Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

About The Book

મિત્રો! જો તમારે જીવનમાં સફળતા જોઈએ ખુશીઓ જોઈએ ખુશહાલી અને સન્માન જોઈએ તો તમારે સૌથી પહેલાં પોતાના વ્યવહારને ધ્યાનથી પરખવો પડશે. માનવીય સામાજિક અને વેપારિક દૃષ્ટિથી વ્યવહાર સંબંધી જે નિયમ છે એના અનુસાર ખુદને ઢાળવા પડશે. મને પૂરો વિશ્વાસ છે કે જો તમે આ પુસ્તકમાં બતાવવામાં આવેલા વ્યાવહારિક નિયમોને પોતાના જીવનમાં સ્થાન આપશો તો હકીકતમાં તમે તે બધું જ સહજ જ પ્રાપ્ત કરી લેશો જેની તમે વર્ષોથી ઇચ્છા કરતા રહ્યા છો ભલે તમારી તે ઇચ્છે વેપાર કે નોકરીમાં સફળતા વેપારનો વિસ્તાર નોકરીમાં પ્રગતિ મિત્રો તેમજ પરિચિતોમાં સન્માન અને પોતાપણું પરિવારમાં પ્રેમ એકસૂત્રતા અને ખુશીઓ જ કેમ ના હોય. આ પુસ્તક વિશેષ તરીકે વેપાર સ્વરોજગાર વિક્રય અધિકારી ઉદ્યમી તથા નોકરી કરતા વ્યક્તિઓના જીવનમાં ક્રાંતિકારી બદલાવ લાવીને એના જીવનસ્તરને પહેલાંથી ક્યાંય વધારે ઉન્નત તેમજ ઉત્તમ બનાવવાની ક્ષમતા રાખે છે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
downArrow

Details