*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹99
Out Of Stock
All inclusive*
About The Book
Description
Author
જીવનની નૈયા હાલકડોલક હોય પ્રેમના મોજા ઉછાળા લેતા હોય ત્યારે જે શબ્દોનું નિર્માણ થાય એ શબ્દોને વગર અશ્રુની ભરતી કે ઓટે આ પુસ્તકમાં રજૂ કર્યા છે.. પ્રેમ રંગ છે પ્રેમ ભંગ છે પ્રેમ ઉમંગ છે જ્યાં હોય છે પૂર્ણતા આ લયની ત્યાં જ પ્રેમ પ્રસંગ છે.. આપણા મલકની વાતો જે એક કાવ્યસંગ્રહ છે. જેમાં કવિતાહાઈકુ સાઈજીકી પિરામિડ જેવા કાવ્યપ્રકારનો સમાવેશ કરેલ છે. જેમાં લાગણી વાતો ઉત્સાહ ઉલ્લાસ ખુમારી પ્રેરણા જોડાયેલ છે. આશા છે કે આપ સૌનો પ્રેમ મળશે અને આ પુસ્તકને દિલથી વધાવશો.. મારા જીવનનો પણ એક અદભુત રાગ છે જો ગાવ તો કવિતા નહિતર માત્ર બળેલી રાખ છે.