*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹307
₹399
23% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
એક સમયે જેઓ કોર્પોરેટ જગતના માંધાતા હતા તેઓ આજે ખાદી વસ્ત્રોમાં સજ્જ થઈ વિશ્વમાં પ્રેમ શાંતિ અને સંવાદિતાનો સંદેશો ફેલાવવા એ માર્ગ પર ચાલી રહ્યા છે જ્યાં ખૂબ ઓછા લોકોએ ખેડાણ કર્યું છે. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ધન પ્રત્યેની મમતા અને મહત્તા વધી રહી છે તે સમયે કોર્પોરેટ વિશ્વના અગ્રણી યોગેશે આ વિશ્વને રહેવા માટેનું વધુ સુંદર સ્થાન બનાવવા પ્રયાણ શરૂ કર્યું છે. આ પુસ્તક ફક્ત તેમના જીવનની કથની જ નથી પરંતુ એક વ્યક્તિગત જીવનના અનુભવો વર્ણવતી અતિશય વૈભવી અને સફળ જીવનશૈલી ધરાવતા તથા પૈસા દ્વારા જીવનમાં બધું જ ખરીદી શકાતું નથી તેવા ચિંતનને દર્શાવતા બે સંપૂર્ણ વિરોધાભાસી જગતનો પરિચય પણ કરાવે છે. આ કથામાંથી એ પણ પ્રતિબિંબિત થાય છે કે કે પ્રેમ અને માનવતાની શક્તિ રૂપિયા કે ધનને અતિક્રમી અસ્તિત્વની અંધકારમય બાજુ પ્રત્યે પ્રકાશનું કિરણ ફેલાવે છે તથા લોકો જીવનના અર્થ અને સાચા મૂલ્યો પ્રત્યે ઉદાસીન રહેતા હોય છે.