Ananta


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

About The Book

શ્રીમતી હાર્દિક વિ. ગઢવી (ઠાકરિયા) M.A. Bed. (ભાષાવિજ્ઞાન) ગુજરાત યુનિવર્સિટી. હાલ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં “ગુજરાતી – સંસ્કૃત” શિક્ષક તરીકે કાર્યરત છે. હરિવંશરાય બચ્ચનજીની ‘મધુશાલા’નો ગુજરાતીમાં અનુવાદ કરેલ છે. તેઓ એ શિક્ષણ ક્ષેત્રે કર્મયોગી તાલિમમાં તજજ્ઞ તરીકે ૧૦ વર્ષ સેવા આપેલ છે. તેઓ એ રાષ્ટ્રીય એવોર્ડ ૨૦૦૨ વસતી ગણતરી પ્રાપ્ત કરેલ છે. મહારાવશ્રી માનસિંહજી તરફથી M.A. પ્રથમ (રજતચંદ્રક) પ્રાપ્ત કરેલ છે. ઘોરણ ૧૧ થી M.A. સુધી વર્ગમાં સતત પ્રથમ જ આવેલ છે અને હંમેશ વિદ્યાર્થિની તરીકે જ રહવાની ઈચ્છા ધરાવે છે. કાવ્યની ત્રિવિઘ શક્તિ હોય છે. અભિધા વ્યંજના અને લક્ષણા. અભિધાથી અભિભૂત થનાર વ્યંજનનો સાચો અર્થ સમજી ન શકે તો લક્ષ્યાર્થ ન સમજાય. જીવનને વાચાર્થન બનાવી લક્ષણાર્થ સુધી લઇ જવું એ જ જીવન કવિતાનું હાર્દ. “આદર્શ વિદ્યાર્થીઓનું નિર્માણ કરવાનો મને સોપેલ ઈશ્વરીય હેતુ ચરિતાર્થ થાય એ જ ધ્યેય.” -હાર્દિકા વિ. ગઢવી ‘હાર્દ’ (M-7778884544) સરનામું:- નવજયોત ટેનામેન્ટ:-૧૫૬ વાર્ડ ૩/A આદિપુર -કચ્છ.
downArrow

Details