પ્રાચીન રહસ્યોની શોધ કરો કે જે આપના જીવનને બદલી શકે છે.સંયુક્ત રાજ્ય અમેરિકાથી વિશ્વ વિદ્યાલયનો એક શંકાસ્પદ શોધકર્તા હિમાલયની યાત્રા કરે છે, અને એક પ્રાચીન ચિકિત્સા વંશ જે ભગવાન બુધ્ધના ચિકિત્સક થી શરૂ થાય છે તેનાં રહસ્યો પર થી પડદો ઉપાડે છે.હજારો વર્ષોથી, હિમાલયમાં સૌથી મોટા ચિકિત્સક શારીરિક બીમારીઓ, મનોવૈજ્ઞાનિક વિકારો અને આધ્યાત્મિક પડકારોના ઉપચાર માટે એક શક્તિશાળી ઉપચારીક વિજ્ઞાનને પરિષ્કૃત કરી રહ્યા છે. પ્રાચીન હસ્તલિપીઓમાં ખૂબ જ અસરકારક પ્રાકૃતિક ઉપચાર વિધિ ઓ અંકિત કરવામાં આવી છે. હવે આ સફળતા માં, વાસ્તવિક જીવનની ક્થાઓ, આ ઉપચારોના ઘણા બધા રહસ્યો લેખકની પ્રસિધ્ધ માસ્ટર હિલર ડો.નરમની સાથે થયેલી અનેક મુલાકાતો અને ઘટનાઓની મદદથી સામે આવી છે.આ પુસ્તક માંથી મળનારા રહસ્યો આપનું જીવન હંમેશા માટે બદલી શકે છે.આ પુસ્તકની તમારી ખરીદી સાથેની વધારાની ભેટો માટે, મુલાકાત લો, myancientsecrets/
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.