Apne Bachche Ko Shreshtha Kaise Banaye (પોતાના બાળકને શ્રેષ્ઠ કેવી રીતે બનાવશો)


Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

About The Book

પ્રત્યેક માતા-પિતા માટે એમની સંતાન અણમોલ હોય છે. પોતાના બાળકોનો સુયોગ્ય ઉછેર યોગ્ય લાલન-પાલન નૈતિક વિકાસ સાચું માર્ગદર્શન અને વ્યક્તિત્વ નિર્માણ માટે માતા-પિતા પોતાનું સર્વસ્વ ત્યાગ કરવામાં પણ નથી ખચકાતા. બાળકોને ઈશ્વરની સર્વોત્તમ કૃતિ માનવામાં આવે છે. એમના વિકાસ માટે ઘરમાં માતા-પિતા અને સ્કૂલમાં શિક્ષકની સંયુક્ત ભૂમિકા છે. પોતાના બાળકોને શ્રેષ્ઠ બનાવવા દરેક માતા-પિતાનું સપનું હોય છે. બાળપણ એક કોરા કાગળની જેમ હોય છે જેમાંઆપણે એક સુંદર કલાકૃતિ (જીવન)નું નિર્માણ કરીએ છીએ. તરુણ ચક્રવર્તી દ્વારા લિખિત આ પુસ્તકમાં માતા-પિતા તેમજ શિક્ષકો માટે અત્યંત જ ઉપયોગી મહત્ત્વપૂર્ણ તથા સરળ દિશા-નિર્દેશ તેમજ સલાહ આપેલી છે. એના પર અમલ કરીને તમે પોતાના બાળકોને જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનાવી શકો છો અને પોતાના સપનાઓને સાકાર કરી શકો છો.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
downArrow

Details