આ પુસ્તકમાં લેખકે ધનવાન બનવા માટેના અમુક અક્સીર સિદ્ધાંતો રજૂ કર્યાં છે. જેનો અમલ કરીને લાખો લોકો પોતાના જીવનમાં પ્રગતિ કરી શક્યા છે. હવે તમારો વારો છે...<br>આ પુસ્તક તમને માત્ર પોલા વાયદા નથી આપતું પરંતુ મોટું વિચારવાનો ગુરુમંત્ર શીખવાડે છે<br>કારણ કે મોટા બનવા માટે અસાધારણ બુદ્ધિ અને પ્રતિભાની જરૂર નથી પણ મોટું વિચારવાની જરૂર છે.<br>અને આ જ મોટું વિચારવાનું તમે આ પુસ્તક વાંચીને શીખી શકશો અને એ દરેક વસ્તુ મેળવી શકશો જેનું તમે સપનું જોયું હશે
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.