*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹232
₹299
22% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
બનો સ્વાસ્થ્યના બ્રાંડ એમ્બેસેડર – પુસ્તક વિષે જે કોઈ પણ વ્યક્તિ તેમના આરોગ્ય અને સુખાકારી પર નિયંત્રણ મેળવવા માગે છે તેમના માટે આ પુસ્તક વાંચવું આવશ્યક છે. આ પુસ્તક વિવિધ પરિમાણોનું યોગદાન આપે છે જે તંદુરસ્ત જીવનશૈલી માટે જરૂરી છે. આ પુસ્તકમાં ડૉ. હેતલ આપણને જીવનની ગુણવત્તાને ઊંચે લઈ જવા માટે આંખ ઉઘાડનારી બ્લુપ્રિન્ટ પૂરી પાડે છે. આ પુસ્તક આપણને શીખવે છે કે શારીરિક તંદુરસ્તી એક મૂલ્યવાન સંપત્તિ છે સમતુલિત પોષણ એક રોકાણ છે માનસિક અને ભાવનાત્મક સુખાકારી એ એક મુખ્ય ચાવી છે અને કસરત એ આરોગ્ય માટેનો રાજા છે. જો તમે તમારા જીવનનાં આ ચાર ચાવીરૂપ ક્ષેત્રોને અસરકારક રીતે સંચાલિત કરી શકો તો જીવનનાં બીજાં બધાં લક્ષણો આપોઆપ બદલાઈ જાય છે. તમને તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઓપ્ટિમાઇઝ કરવામાં સહાય માટે પુસ્તક નવીનતમ વૈજ્ઞાનિક સંશોધન અને વ્યવહારિક ટીપ્સથી ભરેલું છે. પોષણ અને કસરતથી માંડીને તણાવના વ્યવસ્થાપન અને ઊંઘ સુધી તમે શીખશો કે કેવી રીતે તમારી જીવનશૈલીમાં સરળ પરંતુ શક્તિશાળી ફેરફારો કરવા જે તમારા સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરશે. આ પુસ્તક દ્વારા લેખિકાએ તંદુરસ્ત જીવનશૈલીની તકનીકો વિકસાવવાથી માંડીને વિચારો અને લાગણીઓની શરીર પર થતી અસરો સુધીની તમામ બાબતોને આવરી લીધી છે. આ તમને તમારી જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનવા અને જીવનની રેસ જીતવા માટે સક્ષમ બનાવશે. આજે જ તમારું શ્રેષ્ઠ જીવન જીવવાનું શરૂ કરો!!!