*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹164
₹179
8% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
માન્યું કે પહેલું શિક્ષણ બાળકને પોતાના ઘરમાંથી જ મળી રહે છે પણ બીજું પગલું તે શાળા તરફ માંડે ત્યારે તેનું ભવિષ્ય નક્કી થાય છે . એક શાળા કેવી કયા સ્થળે હોવી જોઈએ તેનું વિસ્તુત નિરૂપણ છે . જો તમે પૂરી પુસ્તક વાંચશો તો તમને ખ્યાલ આવી જશે કે મારે મારા બાળકને કઈ શાળામાં અથવા કયા માધ્યમમાં મુકવો . જોવા જઈએ તો ત્રણે માધ્યમ પોત પોતાના સ્થાને બરાબર જ છે પણ તમારું બાળક કઈ શાળામાં મોકલવા સક્ષમ છે એ તો માતા પિતાએ જ નક્કી કરવાનું હોય છે અને એ નક્કી ધરના વાતાવરણ ઉપર નિર્ભર છે . About the Author: હું ભાવેશ પ્રજાપતિ . વ્યવસાયે એક ગ્રંથપાલ છું . હું એક સારો એવો લેખક બનવા માંગું છું . કેમ કે લખાણ કોઈ દિવસ ભૂસી શકાતું નથી પછી વ્યક્તિ જીવતો હોય કે મૃત્યુ પામેલો હોય . લખાણ હંમેશા અમર જ રહે છે અને આગળ પણ રહેવાનું . મારે બોલવાની તકલીફ છે માટે મેં આ ફિલ્ડ નક્કી કરી છે . આ ફિલ્ડ નક્કી થયા પછી જ મને એક લેખક બનવાનો વિચાર આવ્યો . કેમ કે હું એવું માનું છું કે જો શબ્દોથી સામેવાળી વ્યક્તિમાં પ્સારું પરિવર્તન આવતું હોય તો હું સંભવ પ્રયાસ કરીશ કે સામેવાળી વ્યક્તિમાં પોઝેટીવ બદલાવ આવે . સાથે સાથે હું એક કવિ પણ છું . મેં અત્યાર સુધીમાં ૫૦૦ જેટલી ગઝલો લખી છે પણ પ્ર્પ્રકાષિત નથી કરી કેમ કે આ વર્ગ ખુબ ઓછો છે . પણ પ્રકાશિત નહિ કરું એવું નથી આગળ જતા જરૂરથી પ્રકાશિત કરીશ .