*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹150
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
સમય-સમય પર ભારતમાં અનેક એવાં ઋષિઓએ જન્મ લીધો જેમણે પોતાની આસ્થા નિષ્ઠા અને વિદ્વતાથી પૂરા સંસારને ચમત્કૃત કર્યો. સ્વામી વિવેકાનંદ વર્તમાન યુગમાં આ પરંપરાના પ્રતિનિધિ હતા. તેઓ બ્રહ્મચર્ય દયા કરુણા માનવ પ્રેમ વગેરે ઉદાર માનવીય ગુણોના સાક્ષાત્ રૂપ હતા. એમની તર્ક શક્તિ અદ્વિતીય હતી. શિકાગો વિશ્વ ધર્મ સંમેલનમાં એમના વ્યક્તિત્વથી વિશ્વ મુગ્ધ થઈ ઉઠયું. એના પછી પશ્ચિમી જગતમાં એમણે અનેક સ્થાનો પર વ્યાખ્યાન આપ્યા. એનાથી ભારતીય વેદાંતનું વાસ્તવિક સ્વરૂપ વિશ્વની સમક્ષ આવ્યું અને અનેક અમેરીકી તથા યૂરોપિયન એનાશિષ્ય બની ગયા.