Bharat Ke Prayatan Sthal in Gujarati (ભારતના પર્યટન સ્થળો)
Gujarati


Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

About The Book

દેશી અને વિદેશી પર્યટકોનું આગમન મુખ્યતઃ ચાર મહાનગરો- દિલ્લી મુંબઈ ચેન્નઈ કોલકાતામાં થાય છે. જે રેલવે સડક તથા હવાઈ યાતાયાતથી સંપૂર્ણ દેશ સાથે જોડાયેલા છે. સહેલાણીઓની સુવિધા ધ્યાનમાં રાખીને એ રીતે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે કે જે મહાનગર પર પર્યટક પહોંચે તેઓને એ મહાનગર તથા એની સાથે જોડાયેલા ક્ષેત્રોના પર્યટન સ્થળોની જાણકારી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. અમારો ભરપૂર પ્રયત્ન રહ્યો છે કે પર્યટકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય અને સઘળી જરૂરી જાણકારી આ પુસ્તકના માધ્યમથી એક જ જગ્યાએ પ્રાપ્ત થઈ શકે.<br>- આ જ પુસ્તકથી
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
downArrow

Details