‘ભારતની પ્રસિદ્ધ મહિલાઓ' એ મહાન ભારતીય મહિલાઓની યશોગાથા છે જેમણે પોતાના જીવનમાં અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું જેથી દેશ તેમજ સમાજને એક નવી દિશા આપી શકે. ભાવી પેઢીઓ પણ પ્રાચીન તેમજ વર્તમાન યુગની મહાન મહિલાઓથી સાક્ષાત્કાર કરી શકે એમનાથી કશું કરી બતાવવાની પ્રેરણા મેળવી શકે; આ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આ જીવનચરિત્ર સંગ્રહ પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. આ સંક્ષિપ્ત તેમજ સચિત્ર જીવનચરિત્ર સંગ્રહમાં ધર્મ રાજનીતિ વિકાસ ફિલ્મ ખેલ-કૂદ આધ્યાત્મ કલા સાહિત્ય સંગીત તેમજ નૃત્ય વગેરે વિવિધ ક્ષેત્રોથી જોડાયેલી મહાન પ્રતિભાઓનાં જીવનચરિત્ર આપવામાં આવ્યા છે જેથી વાચકગણ પણ જીવનમાં એ જ ઉચ્ચતર મૂલ્યોને મેળવવા માટે પ્રોત્સાહિત થઈ શકે.
Piracy-free
Assured Quality
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.