Bharat Ratan Sachin in Gujarati (ભારત રત્ન સચિન)
Gujarati

About The Book

ભારતીય જનસંચાર સંસ્થા નવી દિલ્લીથી પત્રકારિતાનો અભ્યાસ કરવાવાળા વિમલ કુમારે પોતાની કારકિર્દી આઈએમજી-ટીડબ્લ્યૂઆઈથી વર્ષ ૨૦૦૧માં શરૂ કરી. આઈબીએન ૭ના ઉપ-સંપાદક (ખેલ)થી જોડાવાથી પહેલાં એમણે આજતક ન્યૂઝ ચેનલ માટે પણ કેટલાય વર્ષો સુધી કામ કર્યું. અંગ્રેજીમાં સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ આઉટલુક મિંટ મિડ-ડે ધી ટ્રિબ્યૂન ચાઇલ્ડ ઇક્ઝોટિકા જેવી પત્રિકાઓ સિવાય દૈનિક હિન્દુસ્તાન નવભારત ટાઇમ્સ નઈ દુનિયા અને પ્રભાત ખબર જેવાં સમાચાર-પત્રો તથા આઈબીએનલાઇવ ક્રિકેટનેક્સ્ટ.કૉમ માટે લેખન. ૨૦૦૭ અને ૨૦૧૧માં વર્લ્ડ કપ કવર કરવાવાળા વિમલે ટેસ્ટ ક્રિકેટ ૨મવાવાળા લગભગ દરેક દેશનો પ્રવાસ કર્યો છે.<br>બાવીસ ગજ અને ચોવીસ વર્ષોની વચ્ચે મારી જિંદગી... (વિદાય ભાષણ)<br>હું તમારો(ક્રિકેટ પ્રેમીઓનો) હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા ઇચ્છું છું અને એ પણ કહેવા ઇચ્છીશ કે સમય ખૂબ ઝડપથી પસાર થઈ ગયો છે પરંતુ જે યાદો તમે મારા માટે છોડી છે તે હંમેશાં-હંમેશાં માટે મારી સાથે રહેશે ખાસ કરીને ‘‘સ..ચિન.. સ..ચિન” ત્યાં સુધી મારા કાનોમાં ગૂંજતું રહેશે જ્યાં સુધી હું શ્વાસ લેવાના બંધ નથી કરી દેતો. ખૂબ ખૂબ આભાર.<br>ભારત રત્ન પછી લેખકથી વાતચીત દરમિયાન સચિન તેંદુલકર - “જો એક સારા માણસ બનશો તો લોકો હંમેશાં યાદ રાખશે... ક્રિકેટ પછી પણ લોકો તમને પસંદ કરશે કેમ કે ક્રિકેટ તો ક્યારેક ને ક્યારેક રોકાઈ જશે. મારા પિતા મારા માટે જીવંત ઉદાહરણ હતા અને એમની આ સલાહને મેં માની.’<br>ભારત-રત્ન મળવા પર અભિનંદન - મારા કોચ રમાકાંત આચરેકર ક્યારેય મારી પ્રશંસા કરતા ન હતા કેમ કે તેઓ ઇચ્છતા ન હતા કે સફળતા મારા માથા પર સવાર થઈ જાય તે હંમેશાં કહેતા હતા કે ખેલ સૌથી મોટો છે. જ્યારે પણ અમે રન બનાવતા હતા તો હંમેશાં આશા રહેતી હતી કે તેઓ પ્રશંસા કરશે. મને ભારત રત્ન મળ્યા પછી સરે અભિનંદન આપ્યા.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE