Desi Manager in Gujarati (દેશી મેનેજર)
Gujarati

About The Book

<p> કરોડપતિ-અબજપતિ બનાવવા માટે સેમિનાર પુસ્તકો અને ફિલ્મોની ભરમાર છે! મને ખુશી છે કે આની વચ્ચે એક સારો મેનેજર બનવા માટે પુસ્તક આવી ગઈ છે. દેશી મેનેજર બનાવવાની સાથે-સાથે આ પુસ્તક સમાજ અને દેશની જરૂરિયાતને પણ પૂરી કરે છે.<br>પુસ્તકે એવા અનેક વિષયોને પ્રસ્તુત કર્યા છે જે કોઈપણ વ્યક્તિના જીવનને સફળ બનાવી શકે છે જેમ કે 'વિરોધ ક્યાં સુધી કરવામાં આવે?' 'નોકરીમાં નખરાં નહીં!' 'જે પણ ટીમમાં આવી ગયા એ જ શ્રેષ્ઠ છે એની પાસેથી સર્વશ્રેષ્ઠ કેવી રીતે કાઢવામાં આવે?' 'ઘમંડ વગર પોતાના કામને વરિષ્ઠ અધિકારીની સામે લાવવું' વગેરે સાધારણ વાક્ય મનને ઝંઝોળીને પૂર્વાગ્રહ નષ્ટ કરી દે છે.<br>'દેશી મેનેજર' વગર ભારત દેશ વિશ્વના અગ્રણીય આર્થિક દેશોમાં સ્થાયી સ્થાન નથી બનાવી શકતો. આ આજના સમયની માંગ છે અને જયાં સુધી મેનેજરોની માંગ રહેશે ત્યાં સુધી પુસ્તકની જરૂર રહેશે.</p>
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE