આ બુક તદ્દન નવા કોન્સેપ્ટ સાથે બનાવામાં આવી છે.''આંખો ના કિસ્સા''.આપણી સાથે કાં તો પછી આપણી આસપાસ બનેલા એવા કિસ્સાઓ *જેના સારા તથા નરસા નિર્ણયો આંખો વડે થયા હોય.* પછી એ પ્રેમ હોય કે પછી કોઈનું સ્વપ્ન તોડવાનું કારણ. આવા જ કિસ્સાઓની હારમાળા લઈને આવી છે આ પુસ્તક. આ પુસ્તકના કિસ્સાઓ તમને પણ તમારા જીવનની કોઈ ક્ષણ કે કિસ્સા ની યાદ જરૂર અપાવી જશે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.