*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹150
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
નિયમિત રૂપથી પ્રત્યેક વર્ગ (ક્લાસ)માં જાઓ. સારા માર્ક્સ મેળવવા માટે ક્લાસમાં પૂરું ધ્યાન આપો. જો કશું સમજ ન આવે તો ફરીથી પૂછવાથી ના ડરો.<br>ગૃહકાર્ય જરૂર પૂરું કરો. જો ગૃહકાર્ય પ્રયોગાત્મક પણ થયું તો પણ તમને લાભ જ થશે. કોઈ પણ પરીક્ષામાં સફળતા મેળવવા માટે ‘અભ્યાસ’ જસૌથી મોટી ચાવી છે. મુખ્યબિંદુઓને જરૂ૨દોહરાવો. અભ્યાસની ટેકનીકોને યોગ્ય પ્રયોગ કરતાં શીખો.<br>જે કંઈ પણ ક્લાસમાં શીખો કે વાંચો એને સમય-સમય પર દોહરાવો જેથી તે બધું તમારી મેમરીનો એક ભાગ બની શકે.<br>થોડી મોજ પણ મનાવો. આરામ માટે સમય કાઢો. વ્યાયામ કરશો તો શરીરની સાથે- સાથે મગજ પણ સ્વસ્થ થશે.