Famous Tales of Vikram Betal in Gujarati (વિક્રમ વેતાળની પ્રસિદ્ધ વાર્તાઓ)
Gujarati


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

About The Book

વિક્રમ અને વેતાળની વાર્તાઓ ખૂબ જ જૂની છે. તે મૂળ રૂપથી સંસ્કૃતમાં લખવામાં આવી હતી. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય (વિક્રમ)એ સંન્યાસીને વચન આપ્યું હતું કે તે વેતાળને લઈને આવશે. વેતાળને લાવવા માટે એ શરત હતી કે રાજા વિક્રમ આખા રસ્તા પર ચુપ રહેશે. જો રાજા વિક્રમ બોલશે તો વેતાળ પાછો પીપળના ઝાડ પર ચાલ્યો જશે. જ્યારે રાજા વિક્રમ વેતાળને લઈને રાજ્યની તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વેતાળ રાજા વિક્રમને એક વાર્તા સંભળાવતો હતો. વાર્તા સમાપ્ત થયા પછી વેતાળ રાજા વિક્રમને સવાલ પૂછતો હતો અને વિક્રમ સવાલનો જવાબ આપે છે. જવાબ આપતા જ રાજા પોતાની ચુપ્પી તોડી દેતા હતા અને વેતાળ ઊડીને ચાલ્યો જતો હતો. બાળવાચકો માટે વિક્રમ અને વેતાળની કેટલીક એવી જ અનોખી તેમજ અવિશ્વનીય પૂર્ણ વાર્તાઓનો સંગ્રહ પ્રસ્તુત કરી રહ્યાં છીએ. પ્રત્યેક વાર્તા કોઈને કોઈ શિક્ષા આપે છે. આ જ કારણ છે કે આ વાર્તાઓને બધા આયુવર્ગના વાચક અત્યંત રુચિપૂર્વક વાંચે છે. આશા છે કે અમારા બાળવાચક આ વાર્તાઓને વાંચીને આનંદિત થશે.. The stories of Vikram and Betal originally written in Sanskrit have been an integral part of the Indian fairy tales for many centuries. Legend has it that King Vikramaditya (Vikram) the Emperor of Ujjain promises a monk to bring Betal the vampire as a favour promised to him. The condition is that the King should bring the vampire with complete silence otherwise the vampire will fly back with corpse to the tree. As soon as Vikram attempts to fetch the corpse the vampire starts to narrate a story. And at the end of every story it compels King Vikram to answer his question thus breaking his silence. The collection of Vikram and Betal stories bring before the young readers some of the most amazing tales ending with a moral. Hope the children will enjoy reading them.
downArrow

Details