ગર્ભ તથા પ્રસૂતિ કોઈ બીમારી નથી. આ દામ્પત્ય જીવનની સફળતાની એક સ્વાભાવિક ક્રિયા છે. પરંતુ અધૂરા જ્ઞાનને કારણે આ ચિન્તા તેમજ પરેશાનીનો વિષય પણ બની શકે છે. મોટાભાગના લોકો ડૉક્ટર મિડવાઇફ કે નર્સથી વિભિન્ન પ્રકારના પ્રશ્ન પૂછવાથી શરમાય છે. પતિ- પત્નીની ખુશી અતૂટ પ્રેમ અને સન્તાનોત્પત્તિના બધા પાસાઓનું યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે આ ખૂબ જ ઉપયોગી પુસ્તક છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.