Ghar Ka Vaid in Gujarati (ઘરનો વૈઘ)
Gujarati

About The Book

શાકભાજીઓ ફળ મસાલા મેવા ફક્ત આપણા માટે ખાદ્ય પદાર્થ નથી બલ્કે એમનામાં રહેલાં ગુણ અને એમના ઉપયોગ કમાલના છે. આ આપણા માટે ઔષધિનું પણ કામ કરે છે. એક પ્રકારથી આ વસ્તુઓને ઘરના વૈધ (ડૉક્ટર) માનવામાં આવે છે. ભલે તમે એમને સ્વાસ્થ્ય રક્ષાની દૃષ્ટિથી ખાઓ અથવા સ્વાદ માટે એ પ્રત્યેક બાબતમાં અવ્વલ છે. ત્યારે જ તો દાદી માના નુસખા હોય કે ઘરેલું સારવાર આયુર્વેદમાં પણ આજ વસ્તુઓના ઉપયોગથી દવાઓ નિર્મિત કરવામાં આવે છે અને ઘરમાં જ બીમારીઓની સારવાર કરી લેવામાં આવે છે.<br>આ પુસ્તકમાં ફળ શાકભાજીઓ મસાલાઓ તથા મેવાઓના ગુણો વિશે ઉપયોગી જાણકારી આપવામાં આવી છે જેના ઉપયોગથી વાચક પોતાના ખાવાને સુસ્વાદુ તથા રુચિકર બનાવવાની સાથે-સાથે ઘર પર જ પોતાની શારીરિક પરેશાનીઓની સારવાર કરીને પોતાના સ્વાસ્થ્યની દેખભાળ કરી શકે છે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE