Gujarati Story Book for Children|Collection of Gujarati Stories : Vikram Betal and Arabian Night
Gujarati

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

About The Book

This combo product is bundled in India but the publishing origin of this title may vary.Publication date of this bundle is the creation date of this bundle; the actual publication date of child items may vary.કોઈ અઢી હજાર વર્ષ પહેલાં યૂનાનમાં એક ગુલાહ હતો ઈસપ. તેણે દાસ-પ્રથાના જુલ્મ અને અત્યાચાર જોયા તો એનું હૃદય ફૂટી-ફૂટીને રોઈ પડ્યું. એના અનુભવ અનોખી વાર્તાઓના ચહેરામાં ઢાળવામાં આવ્યા. ઈસપ ગલી-ગલી ફરીને બાળકોને આ વાર્તાઓ સંભળાવતો. તે જ્યાં પણ જતો બાળકો વાર્તાવાળા બાબા ઈસપને ઘેરી લેતા અને વાર્તા સંભળાવવાની ઇચ્છા વ્યક્ત કરતા. જોતાં-જોતાં જ આ આખી દુનિયામાં જઈ પહોંચી. હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકાર પ્રકાશ મનુએ ઈસપની ઘણી બધી વાર્તાઓને એક નવા અને સુંદર રૂપમાં રજૂ કરી છે. તેમણે એટલી સુંદર અને ભાવપૂર્ણ ભાષામાં આ વાર્તાઓને લખી છે કે બાળકો-મોટાઓ બધા એને મનપૂર્વક વાંચશે.

Nearly 2500 years ago there was a slave in Greece named Aesop. When he saw the activities being inflicted on people under the slavery system his heart started crying bitterly. His experiences got transformed into unique stories. Aesop used to move from one region to another to tell those stories to children. Wherever he went children used to surround him who was their Aesop Baba the man with stories. They used to request him to tell a story. In a little time these stories reached the entire world. The renowned author Prakash Manu has presented these Aesops tales in such a beautiful manner that they will definitely entertain and instruct our young readers.બાઇબલ વિશ્વના પ્રાચીન અને મહાનતમ ગ્રંથોમાંથી છે જેનો લોકો પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો. બાઇબલની વાર્તાઓ આપણને સારા ગુણોને ગ્રહણ કરવા અને ખરાબ કામોથી બચવાનું જ્ઞાન આપે છે. અને ઈસુ! તેઓ તો સ્વયંમાં જ એક મહાગાથા છે જેમનું નામ લેતા જ આપોઆપ માથું નમી જાય છે. પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર પ્રકાશ મનુએ આ પુસ્તકમાં ઈસુના ઉપદેશ અને શિક્ષાઓને નાની-નાની સુંદર વાર્તાઓના રૂપમાં ખૂબ જ સરસ અને રોચક ઢંગથી પ્રસ્તુત કર્યા છે. બાઇબલની આ એવી વાર્તાઓ છે જેને બાળકોની સાથે-સાથે મોટાઓ પણ વાંચે તો એમાંથી ઘણું બધું શીખી શકે છે.

The Bible is one of the ancient and greatest scriptures of the world which influenced the people to a very deep extent. The stories of the Bible teach us to assimilate virtues and avoid bad deeds. And Jesus! He is a Messiah! When one chants his name one gets peace and divine blessing.
Prakash Manu the well-known author of childrenls books has presented the sermons and lessons of Lord Jesus in a very interesting manner through these short stories. These stories of the Bible can be read by children as well as adults; both these classes of reader would learn a lot from these stories.કોઈ અઢી હજાર વર્ષ પહેલાં યૂનાનમાં એક ગુલાહ હતો ઈસપ. તેણે દાસ-પ્રથાના જુલ્મ અને અત્યાચાર જોયા તો એનું હૃદય ફૂટી-ફૂટીને રોઈ પડ્યું. એના અનુભવ અનોખી વાર્તાઓના ચહેરામાં ઢાળવામાં આવ્યા. ઈસપ ગલી-ગલી ફરીને બાળકોને આ વાર્તાઓ સંભળાવતો. તે જ્યાં પણ જતો બાળકો વાર્તાવાળા બાબા ઈસપને ઘેરી લેતા અને વાર્તા સંભળાવવાની ઇચ્છા વ્યક્ત કરતા. જોતાં-જોતાં જ આ આખી દુનિયામાં જઈ પહોંચી. હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકાર પ્રકાશ મનુએ ઈસપની ઘણી બધી વાર્તાઓને એક નવા અને સુંદર રૂપમાં રજૂ કરી છે. તેમણે એટલી સુંદર અને ભાવપૂર્ણ ભાષામાં આ વાર્તાઓને લખી છે કે બાળકો-મોટાઓ બધા એને મનપૂર્વક વાંચશે.

Nearly 2500 years ago there was a slave in Greece named Aesop. When he saw the activities being inflicted on people under the slavery system his heart started crying bitterly. His experiences got transformed into unique stories. Aesop used to move from one region to another to tell those stories to children. Wherever he went children used to surround him who was their Aesop Baba the man with stories. They used to request him to tell a story. In a little time these stories reached the entire world. The renowned author Prakash Manu has presented these Aesops tales in such a beautiful manner that they will definitely entertain and instruct our young readers.બાઇબલ વિશ્વના પ્રાચીન અને મહાનતમ ગ્રંથોમાંથી છે જેનો લોકો પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો. બાઇબલની વાર્તાઓ આપણને સારા ગુણોને ગ્રહણ કરવા અને ખરાબ કામોથી બચવાનું જ્ઞાન આપે છે. અને ઈસુ! તેઓ તો સ્વયંમાં જ એક મહાગાથા છે જેમનું નામ લેતા જ આપોઆપ માથું નમી જાય છે. પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર પ્રકાશ મનુએ આ પુસ્તકમાં ઈસુના ઉપદેશ અને શિક્ષાઓને નાની-નાની સુંદર વાર્તાઓના રૂપમાં ખૂબ જ સરસ અને રોચક ઢંગથી પ્રસ્તુત કર્યા છે. બાઇબલની આ એવી વાર્તાઓ છે જેને બાળકોની સાથે-સાથે મોટાઓ પણ વાંચે તો એમાંથી ઘણું બધું શીખી શકે છે.

The Bible is one of the ancient and greatest scriptures of the world which influenced the people to a very deep extent. The stories of the Bible teach us to assimilate virtues and avoid bad deeds. And Jesus! He is a Messiah! When one chants his name one gets peace and divine blessing.
Prakash Manu the well-known author of childrenls books has presented the sermons and lessons of Lord Jesus in a very interesting manner through these short stories. These stories of the Bible can be read by children as well as adults; both these classes of reader would learn a lot from these stories.ભારતમાં અકબર અને બીરબલની વાર્તાઓ ખૂબ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. મુઘલ બાદશાહ અકબર ‘મહાન‘ના દરબારમાં જે નવરત્ન હતા એમનામાંથી એક બીરબલ હતો. પોતાની હાજરજવાબી બુદ્ધિમાની અને ચતુરાઈના કારણે બીરબલ બાદશાહ અકબરનો સૌથી વધારે વિશ્વાસપાત્ર સભાસદ હતો. અકબર બાદશાહ તરફથી બીરબલને મળતા અથાગ માન-સન્માનને જોઈને અન્ય સભાસદ મનોમન ઈર્ષ્યા કરતા હતા આથી તેઓ હંમેશાં એમને નીચા બતાવવા માટે હંમેશાં કંઈક ને કંઈક ચાલ ચાલતા રહેતા હતા. જ્યારે બીરબલના રૂપમાં અકબરે સાચી સહાનુભૂતિ રાખતો મિત્ર મેળવ્યો હતો. એમની વચ્ચે જે ચતુરાઈભરી હાસ્યાસ્પદ ઘટનાઓ ઘટી હતી એનાથી જ ભારતીય લોકકથાઓને એક સમૃદ્ધશાળી વારસો મળ્યો. પેઢી દર પેઢી અકબર બીરબલની આ વાર્તાઓ બાળકોના માનસિક વિકાસ માટે માર્ગદર્શકના રૂપમાં સંભળાવવામાં આવી રહી છે. આ જ વાર્તાઓમાંથી કેટલીક પસંદ કરેલી વાર્તાઓ રંગીન ચિત્રોની સાથે અહીંયા પ્રસ્તુત છે. આ રોચક વાર્તાઓને વાંચીને બાળકોને ખૂબ મનોરંજન મળશે એવી આશા છે.

Akbar and Birbal stories are very famous and popular in India. Birbal was one of the Nine Jewels of the Mughal Emperor Akbar the Great. By virtue of his wit wisdom and subtle humour Birbal became the most trusted courtier of King Akbar. However many courtiers were jealous of Birbals star-like rise to fortune and power. They always tried to plot his downfall.
In Birbal Akbar found a true sympathiser and a friend. The witty and humorous exchanges between them have become a part of the rich tradition of Indian folk tales. For generations Akbar-Birbal stories have delighted children and grown-ups alike .Some of the stories are presented here with colorful illustrations. Hope children will enjoy reading these interesting stories.અલિફ લૈલાની વાર્તા અરબ દેશની એક પ્રચલિત લોકકથા છે જે પૂરી દુનિયામાં સદીઓથી સાંભળવામાં તેમજ વાંચવામાં આવી રહી છે. આ હજાર વાર્તાઓની એક સુંદર ફૂલદાની છે જેમાં પ્રત્યેક વાર્તાઓ એક ફૂલની જેમ છે. આ વાર્તાઓમાં પ્રેમ સુખ દુઃખ દર્દ છેતરપિંડી વિશ્વાસઘાત પ્રામાણિકતા કર્તવ્ય ભાવનાઓ જેવા ભાવોનું અદ્ભુત સંતુલન છે જેણે વાચકો અને શ્રોતાઓને હંમેશાં આકર્ષિત કર્યા છે. આ કથા અનુસાર બાદશાહ શહરયાર પોતાની મલિકાના વિશ્વાસઘાતથી દુઃખી થઈને એનું અને એની બધી દાસીઓનું ખૂન કરી દે છે અને પ્રતિજ્ઞા કરે છે કે દરરોજ એક સ્ત્રીની સાથે લગ્ન કરીશ અને આગલી સવારે એનું ખૂન કરી નાખીશ. બાદશાહની નફરતથી ઉત્પન્ન નારીજાતિ પ્રતિ આ અત્યાચારને રોકવા માટે બાદશાહના વજીરની પુત્રી શહરજાદ એની સાથે લગ્ન કરી લે છે. તે કિસ્સાઓ-વાર્તાઓ સાંભળવાના શોખીન બાદશાહને વિવિધ પ્રકારની વાર્તાઓ સંભળાવે છે જે હજાર રાતોમાં પૂરી થાય છે. વાર્તા પૂરી સાંભળવાની લાલસામાં બાદશાહ પોતાની દુલ્હનનું ખૂન નથી કરી શકતો અને એને પોતાની બેગમથી પ્રેમ થઈ જાય છે. પોતાની બેગમની બુદ્ધિમતાથી પ્રભાવિત બાદશાહ સ્ત્રીઓ પ્રતિ પોતાના મનમાં ઉત્પન્ન નફરતને સમાપ્ત કરવાની સાથે-સાથે પોતાની પ્રતિજ્ઞા પણ તોડી દે છે અને અંતમાં પોતાની બેગમની સાથે રાજીખુશીથી રહેવા લાગે છે.

Alif Laila is a enormous tale of Arabian Country which is liked by lots of people in the whole world for so many decades. It is a bunch of thousands of stories which has a great balance of love pleasure sorrow sincerity duty emotions infidelity which are really praised by the readers and listeners. According to this story King Saharyar murdered his wife and her due to disloyalty of his wife and a pledges that he will marry a girl daily and in the next morning he will kill her. To stop this ungrateful demeanor of the king with women his minister s daughter Saharjad got married with him. The King loves to listen tales and she knew it. From the very first night of her marriage she started telling stories to the king which took thousands of nights to complete. This way the king was not able to kill his wife and start loving her. He praises his wife s intelligence and changes his unappreciative behavior towards women and break his oath. At last king and the queen started living together cheerfully.તેનાલીરામની વાર્તાઓ પણ અકબર-બીરબલની જેમ જ લોકપ્રિય છે. તેનાલીને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તનાલીરમનના નામથી ઓળખવામાં આવે છે. તે વિજયનગરના મહારાજ કૃષ્ણદેવ રાયના દરબારમાં નિયુક્ત હતા. તે એક ચતુર તેમજ બુદ્ધિશાળી વ્યક્તિ હતા સાથે જ ખૂબ હાજરજવાબી પણ હતા. તેમની આગળ તો રાજા પણ હાર માની લેતા. તેઓ પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી મોટામાં મોટી મુશ્કેલીને સરળતાથી ચપટીઓમાં નિરાકરણ કરી દેતા હતા. તે રાજાના ખૂબ પ્રિય વિશ્વાસપાત્ર તેમજ પ્રશંસનીય મિત્રોમાંથી હતા. અહીંયા અમે તેનાલીરામ તેમજ કૃષ્ણદેવ રાયની કેટલીક રોચક વાર્તાઓ ચિત્રો સહિત પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા કરીએ છીએ કે વાચકો આને ફરી વાંચીને આનંદિત થશે.

The stories of Tenalirama are as popular as Akbar-Birbal stories. Tenalirama also known as Tenaliraman in some parts of the southern India was the court-jester of the ruler of Vijayanagar Krishnadeva Rai. Tenalirama was a very clever and witty person. He was so quick and prompt in his reply to any question of the King that the king was often left speechless. He could resolve the most difficult problem with simplicity and ease through his wit and funny tricks. Tenalirama became favourite of the King and was also his most trusted and admired friend. Here we present a collection of some of the interesting tales of Krishnadev Rai and Tenalirama duo with colourful illustrations. Hope our young readers will enjoy reading these interesting stories.વિક્રમ અને વેતાળની વાર્તાઓ ખૂબ જ જૂની છે. તે મૂળ રૂપથી સંસ્કૃતમાં લખવામાં આવી હતી. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય (વિક્રમ)એ સંન્યાસીને વચન આપ્યું હતું કે તે વેતાળને લઈને આવશે. વેતાળને લાવવા માટે એ શરત હતી કે રાજા વિક્રમ આખા રસ્તા પર ચુપ રહેશે. જો રાજા વિક્રમ બોલશે તો વેતાળ પાછો પીપળના ઝાડ પર ચાલ્યો જશે. જ્યારે રાજા વિક્રમ વેતાળને લઈને રાજ્યની તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વેતાળ રાજા વિક્રમને એક વાર્તા સંભળાવતો હતો. વાર્તા સમાપ્ત થયા પછી વેતાળ રાજા વિક્રમને સવાલ પૂછતો હતો અને વિક્રમ સવાલનો જવાબ આપે છે. જવાબ આપતા જ રાજા પોતાની ચુપ્પી તોડી દેતા હતા અને વેતાળ ઊડીને ચાલ્યો જતો હતો. બાળવાચકો માટે વિક્રમ અને વેતાળની કેટલીક એવી જ અનોખી તેમજ અવિશ્વનીય પૂર્ણ વાર્તાઓનો સંગ્રહ પ્રસ્તુત કરી રહ્યાં છીએ. પ્રત્યેક વાર્તા કોઈને કોઈ શિક્ષા આપે છે. આ જ કારણ છે કે આ વાર્તાઓને બધા આયુવર્ગના વાચક અત્યંત રુચિપૂર્વક વાંચે છે. આશા છે કે અમારા બાળવાચક આ વાર્તાઓને વાંચીને આનંદિત થશે.

The stories of Vikram and Betal originally written in Sanskrit have been an integral part of the Indian fairy tales for many centuries. Legend has it that King Vikramaditya (Vikram) the Emperor of Ujjain promises a monk to bring Betal the vampire as a favour promised to him. The condition is that the King should bring the vampire with complete silence otherwise the vampire will fly back with corpse to the tree. As soon as Vikram attempts to fetch the corpse the vampire starts to narrate a story. And at the end of every story it compels King Vikram to answer his question thus breaking his silence. The collection of Vikram and Betal stories bring before the young readers some of the most amazing tales ending with a moral. Hope the children will enjoy reading them.ભારતમાં અકબર અને બીરબલની વાર્તાઓ ખૂબ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. મુઘલ બાદશાહ અકબર ‘મહાન‘ના દરબારમાં જે નવરત્ન હતા એમનામાંથી એક બીરબલ હતો. પોતાની હાજરજવાબી બુદ્ધિમાની અને ચતુરાઈના કારણે બીરબલ બાદશાહ અકબરનો સૌથી વધારે વિશ્વાસપાત્ર સભાસદ હતો. અકબર બાદશાહ તરફથી બીરબલને મળતા અથાગ માન-સન્માનને જોઈને અન્ય સભાસદ મનોમન ઈર્ષ્યા કરતા હતા આથી તેઓ હંમેશાં એમને નીચા બતાવવા માટે હંમેશાં કંઈક ને કંઈક ચાલ ચાલતા રહેતા હતા. જ્યારે બીરબલના રૂપમાં અકબરે સાચી સહાનુભૂતિ રાખતો મિત્ર મેળવ્યો હતો. એમની વચ્ચે જે ચતુરાઈભરી હાસ્યાસ્પદ ઘટનાઓ ઘટી હતી એનાથી જ ભારતીય લોકકથાઓને એક સમૃદ્ધશાળી વારસો મળ્યો. પેઢી દર પેઢી અકબર બીરબલની આ વાર્તાઓ બાળકોના માનસિક વિકાસ માટે માર્ગદર્શકના રૂપમાં સંભળાવવામાં આવી રહી છે. આ જ વાર્તાઓમાંથી કેટલીક પસંદ કરેલી વાર્તાઓ રંગીન ચિત્રોની સાથે અહીંયા પ્રસ્તુત છે. આ રોચક વાર્તાઓને વાંચીને બાળકોને ખૂબ મનોરંજન મળશે એવી આશા છે.

In Birbal Akbar found a true sympathiser and a friend. The witty and humorous exchanges between them have become a part of the rich tradition of Indian folk tales. For generations Akbar-Birbal stories have delighted children and grown-ups alike .Some of the stories are presented here with colorful illustrations. Hope children will enjoy reading these interesting stories.તેનાલીરામની વાર્તાઓ પણ અકબર-બીરબલની જેમ જ લોકપ્રિય છે. તેનાલીને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તનાલીરમનના નામથી ઓળખવામાં આવે છે. તે વિજયનગરના મહારાજ કૃષ્ણદેવ રાયના દરબારમાં નિયુક્ત હતા. તે એક ચતુર તેમજ બુદ્ધિશાળી વ્યક્તિ હતા સાથે જ ખૂબ હાજરજવાબી પણ હતા. તેમની આગળ તો રાજા પણ હાર માની લેતા. તેઓ પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી મોટામાં મોટી મુશ્કેલીને સરળતાથી ચપટીઓમાં નિરાકરણ કરી દેતા હતા. તે રાજાના ખૂબ પ્રિય વિશ્વાસપાત્ર તેમજ પ્રશંસનીય મિત્રોમાંથી હતા. અહીંયા અમે તેનાલીરામ તેમજ કૃષ્ણદેવ રાયની કેટલીક રોચક વાર્તાઓ ચિત્રો સહિત પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા કરીએ છીએ કે વાચકો આને ફરી વાંચીને આનંદિત થશે.

The stories of Tenalirama are as popular as Akbar-Birbal stories. Tenalirama also known as Tenaliraman in some parts of the southern India was the court-jester of the ruler of Vijayanagar Krishnadeva Rai. Tenalirama was a very clever and witty person. He was so quick and prompt in his reply to any question of the King that the king was often left speechless. He could resolve the most difficult problem with simplicity and ease through his wit and funny tricks. Tenalirama became favourite of the King and was also his most trusted and admired friend. Here we present a collection of some of the interesting tales of Krishnadev Rai and Tenalirama duo with colourful illustrations. Hope our young readers will enjoy reading these interesting stories.ભારતમાં અકબર અને બીરબલની વાર્તાઓ ખૂબ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. મુઘલ બાદશાહ અકબર ‘મહાન‘ના દરબારમાં જે નવરત્ન હતા એમનામાંથી એક બીરબલ હતો. પોતાની હાજરજવાબી બુદ્ધિમાની અને ચતુરાઈના કારણે બીરબલ બાદશાહ અકબરનો સૌથી વધારે વિશ્વાસપાત્ર સભાસદ હતો. અકબર બાદશાહ તરફથી બીરબલને મળતા અથાગ માન-સન્માનને જોઈને અન્ય સભાસદ મનોમન ઈર્ષ્યા કરતા હતા આથી તેઓ હંમેશાં એમને નીચા બતાવવા માટે હંમેશાં કંઈક ને કંઈક ચાલ ચાલતા રહેતા હતા. જ્યારે બીરબલના રૂપમાં અકબરે સાચી સહાનુભૂતિ રાખતો મિત્ર મેળવ્યો હતો. એમની વચ્ચે જે ચતુરાઈભરી હાસ્યાસ્પદ ઘટનાઓ ઘટી હતી એનાથી જ ભારતીય લોકકથાઓને એક સમૃદ્ધશાળી વારસો મળ્યો. પેઢી દર પેઢી અકબર બીરબલની આ વાર્તાઓ બાળકોના માનસિક વિકાસ માટે માર્ગદર્શકના રૂપમાં સંભળાવવામાં આવી રહી છે. આ જ વાર્તાઓમાંથી કેટલીક પસંદ કરેલી વાર્તાઓ રંગીન ચિત્રોની સાથે અહીંયા પ્રસ્તુત છે. આ રોચક વાર્તાઓને વાંચીને બાળકોને ખૂબ મનોરંજન મળશે એવી આશા છે.

Akbar and Birbal stories are very famous and popular in India. Birbal was one of the Nine Jewels of the Mughal Emperor Akbar the Great. By virtue of his wit wisdom and subtle humour Birbal became the most trusted courtier of King Akbar. However many courtiers were jealous of Birbals star-like rise to fortune and power. They always tried to plot his downfall.
In Birbal Akbar found a true sympathiser and a friend. The witty and humorous exchanges between them have become a part of the rich tradition of Indian folk tales. For generations Akbar-Birbal stories have delighted children and grown-ups alike .Some of the stories are presented here with colorful illustrations. Hope children will enjoy reading these interesting stories.તેનાલીરામની વાર્તાઓ પણ અકબર-બીરબલની જેમ જ લોકપ્રિય છે. તેનાલીને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તનાલીરમનના નામથી ઓળખવામાં આવે છે. તે વિજયનગરના મહારાજ કૃષ્ણદેવ રાયના દરબારમાં નિયુક્ત હતા. તે એક ચતુર તેમજ બુદ્ધિશાળી વ્યક્તિ હતા સાથે જ ખૂબ હાજરજવાબી પણ હતા. તેમની આગળ તો રાજા પણ હાર માની લેતા. તેઓ પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી મોટામાં મોટી મુશ્કેલીને સરળતાથી ચપટીઓમાં નિરાકરણ કરી દેતા હતા. તે રાજાના ખૂબ પ્રિય વિશ્વાસપાત્ર તેમજ પ્રશંસનીય મિત્રોમાંથી હતા. અહીંયા અમે તેનાલીરામ તેમજ કૃષ્ણદેવ રાયની કેટલીક રોચક વાર્તાઓ ચિત્રો સહિત પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા કરીએ છીએ કે વાચકો આને ફરી વાંચીને આનંદિત થશે.

The stories of Tenalirama are as popular as Akbar-Birbal stories. Tenalirama also known as Tenaliraman in some parts of the southern India was the court-jester of the ruler of Vijayanagar Krishnadeva Rai. Tenalirama was a very clever and witty person. He was so quick and prompt in his reply to any question of the King that the king was often left speechless. He could resolve the most difficult problem with simplicity and ease through his wit and funny tricks. Tenalirama became favourite of the King and was also his most trusted and admired friend. Here we present a collection of some of the interesting tales of Krishnadev Rai and Tenalirama duo with colourful illustrations. Hope our young readers will enjoy reading these interesting stories.વિક્રમ અને વેતાળની વાર્તાઓ ખૂબ જ જૂની છે. તે મૂળ રૂપથી સંસ્કૃતમાં લખવામાં આવી હતી. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય (વિક્રમ)એ સંન્યાસીને વચન આપ્યું હતું કે તે વેતાળને લઈને આવશે. વેતાળને લાવવા માટે એ શરત હતી કે રાજા વિક્રમ આખા રસ્તા પર ચુપ રહેશે. જો રાજા વિક્રમ બોલશે તો વેતાળ પાછો પીપળના ઝાડ પર ચાલ્યો જશે. જ્યારે રાજા વિક્રમ વેતાળને લઈને રાજ્યની તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વેતાળ રાજા વિક્રમને એક વાર્તા સંભળાવતો હતો. વાર્તા સમાપ્ત થયા પછી વેતાળ રાજા વિક્રમને સવાલ પૂછતો હતો અને વિક્રમ સવાલનો જવાબ આપે છે. જવાબ આપતા જ રાજા પોતાની ચુપ્પી તોડી દેતા હતા અને વેતાળ ઊડીને ચાલ્યો જતો હતો. બાળવાચકો માટે વિક્રમ અને વેતાળની કેટલીક એવી જ અનોખી તેમજ અવિશ્વનીય પૂર્ણ વાર્તાઓનો સંગ્રહ પ્રસ્તુત કરી રહ્યાં છીએ. પ્રત્યેક વાર્તા કોઈને કોઈ શિક્ષા આપે છે. આ જ કારણ છે કે આ વાર્તાઓને બધા આયુવર્ગના વાચક અત્યંત રુચિપૂર્વક વાંચે છે. આશા છે કે અમારા બાળવાચક આ વાર્તાઓને વાંચીને આનંદિત થશે.

The stories of Vikram and Betal originally written in Sanskrit have been an integral part of the Indian fairy tales for many centuries. Legend has it that King Vikramaditya (Vikram) the Emperor of Ujjain promises a monk to bring Betal the vampire as a favour promised to him. The condition is that the King should bring the vampire with complete silence otherwise the vampire will fly back with corpse to the tree. As soon as Vikram attempts to fetch the corpse the vampire starts to narrate a story. And at the end of every story it compels King Vikram to answer his question thus breaking his silence. The collection of Vikram and Betal stories bring before the young readers some of the most amazing tales ending with a moral. Hope the children will enjoy reading them.અલિફ લૈલાની વાર્તા અરબ દેશની એક પ્રચલિત લોકકથા છે જે પૂરી દુનિયામાં સદીઓથી સાંભળવામાં તેમજ વાંચવામાં આવી રહી છે. આ હજાર વાર્તાઓની એક સુંદર ફૂલદાની છે જેમાં પ્રત્યેક વાર્તાઓ એક ફૂલની જેમ છે. આ વાર્તાઓમાં પ્રેમ સુખ દુઃખ દર્દ છેતરપિંડી વિશ્વાસઘાત પ્રામાણિકતા કર્તવ્ય ભાવનાઓ જેવા ભાવોનું અદ્ભુત સંતુલન છે જેણે વાચકો અને શ્રોતાઓને હંમેશાં આકર્ષિત કર્યા છે. આ કથા અનુસાર બાદશાહ શહરયાર પોતાની મલિકાના વિશ્વાસઘાતથી દુઃખી થઈને એનું અને એની બધી દાસીઓનું ખૂન કરી દે છે અને પ્રતિજ્ઞા કરે છે કે દરરોજ એક સ્ત્રીની સાથે લગ્ન કરીશ અને આગલી સવારે એનું ખૂન કરી નાખીશ. બાદશાહની નફરતથી ઉત્પન્ન નારીજાતિ પ્રતિ આ અત્યાચારને રોકવા માટે બાદશાહના વજીરની પુત્રી શહરજાદ એની સાથે લગ્ન કરી લે છે. તે કિસ્સાઓ-વાર્તાઓ સાંભળવાના શોખીન બાદશાહને વિવિધ પ્રકારની વાર્તાઓ સંભળાવે છે જે હજાર રાતોમાં પૂરી થાય છે. વાર્તા પૂરી સાંભળવાની લાલસામાં બાદશાહ પોતાની દુલ્હનનું ખૂન નથી કરી શકતો અને એને પોતાની બેગમથી પ્રેમ થઈ જાય છે. પોતાની બેગમની બુદ્ધિમતાથી પ્રભાવિત બાદશાહ સ્ત્રીઓ પ્રતિ પોતાના મનમાં ઉત્પન્ન નફરતને સમાપ્ત કરવાની સાથે-સાથે પોતાની પ્રતિજ્ઞા પણ તોડી દે છે અને અંતમાં પોતાની બેગમની સાથે રાજીખુશીથી રહેવા લાગે છે.

Alif Laila is a enormous tale of Arabian Country which is liked by lots of people in the whole world for so many decades. It is a bunch of thousands of stories which has a great balance of love pleasure sorrow sincerity duty emotions infidelity which are really praised by the readers and listeners. According to this story King Saharyar murdered his wife and her due to disloyalty of his wife and a pledges that he will marry a girl daily and in the next morning he will kill her. To stop this ungrateful demeanor of the king with women his minister s daughter Saharjad got married with him. The King loves to listen tales and she knew it. From the very first night of her marriage she started telling stories to the king which took thousands of nights to complete. This way the king was not able to kill his wife and start loving her. He praises his wife s intelligence and changes his unappreciative behavior towards women and break his oath. At last king and the queen started living together cheerfully.
downArrow

Details