રવીન્દ્રનાથ એક એવા લોક કવિ હતા જેમનું કેન્દ્રીય તત્ત્વ માણસની ભાવનાઓનો પરિષ્કાર કરવાનો હતું. તેઓ મનુષ્ય માત્રના સ્પંદનના કવિ હતા. એક એવા ચિત્રકાર જેમના રંગોમાં શાશ્વત પ્રેમની ઊંડી અનુભૂતિ છે; એક એવા નાટકકાર જેમના રંગમંચ પર ફક્ત ‘ત્રાસદી’ જ જીવિત ન હતી મનુષ્યની ઊંડી જિજીવિષા પણ છે. એક એવા કથાકાર જે પોતાની આસ-પાસથી કથાલોક પસંદ કરે છે વણે છે ફક્ત એથી નહીં કે ધનીભૂત પીડાની આવૃત્તિ કરે અથવા એને જ અનાવૃત્ત કરે બલ્કે એ કથાલોકમાં તે માણસના અંતિમ ગંતવ્યની શોધ પણ કરે છે. વર્તમાનની ગવેષણા તર્ક અને સ્થિતિઓ પ્રત્યે તેઓ હંમેશાં સજાગ રહ્યાંં. આ જ કારણ છે કે રવીન્દ્ર ક્ષિતિજીય આકાંક્ષાના લેખક છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.