HYPERFOCUS -HOW TO WORK LESS TO ACHIEVE MORE (GUJARATI)
Gujarati

About The Book

તમારા ધ્યાનને કેવી રીતે મૅનેજ કરવું તે શીખવતી એક વ્યવહારુ માર્ગદર્શિકા. કોઈ પણ કામને પૂર્ણ કરવા વધારે સર્જનાત્મક બનવા અને અર્થપૂર્ણ જીવન જીવવા માટે તમારી પાસે જે સૌથી શક્તિશાળી સાધન છે – તે ધ્યાન જ છે. આ પુસ્તકમાંથી તમે શીખશો: • ઓછો સમય કામ કરવાથી આપણી ઉત્પાદકતા કેવી રીતે વધે છે. • આપણે આપણા કામને પ્રમાણમાં સહેલું નહીં પણ વધારે અઘરું બનાવીને વધારે કામ કરી શકીએ છીએ. • આપણે ખૂબ થાકેલા હોઈએ ત્યારે આપણું સર્વશ્રેષ્ઠ સર્જનાત્મક કાર્ય કેવી રીતે કરી શકીએ. આપણું ધ્યાન ક્યારેય આટલું પ્રભાવશાળી નહોતું અથવા ના તો એની આજના જેટલી ડિમાન્ડ હતી. પહેલાં ક્યારેય આવું બન્યું નથી કે આપણે આટલા વ્યસ્ત હોઈએ અને આટલું ઓછું પ્રાપ્ત કરતા હોઈએ. આપણે આપણા ધ્યાનનું બેસ્ટ મૅનેજમેન્ટ કેવી રીતે કરી શકીએ તે અંગે બ્રિસ કેલીએ ઊંડી સમજણ આપી છે. તે સમજાવે છે કે મગજ બે માનસિક પ્રણાલીઓ વચ્ચે કેવી રીતે “સ્વિચ” કરે છે – હાયપરફોકસ આપણો ગહન એકાગ્રતા મોડ છે જ્યારે સ્કેટરફોકસ આપણો સર્જનાત્મક અને ચિંતનશીલ મોડ હોય છે. તમારા કામમાં સૌથી સર્જનાત્મક અને કાર્યક્ષમ બનવાનો નિશ્ચિત માર્ગ આ બંને મોડના સંયોજનમાં રહેલો છે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE