મન હોય તો માળવે જવાય પણ મન ન હોય તો? તો પણ કેમ માળવે જવું પડે છે? બસ બીજાનું મન રાખવા બીજાને ખુશ કરવા કે પછી દુનિયાના દસ્તુર કાજે… પણ તો પછી મારા મનનું શું? એનું કોણ ધ્યાન રાખશે? મારા મનની વાત કોણ સાંભળશે? કદાચ કોઈ નહીં. આપણે પોતે જ આપણા મનની વાત સાંભળી અને મનને ખુશ રાખવા કંઈક કરીએ. આવો લખીએ આપણા મનની વાત. કોઈ તો વાંચશે સાંભળશે અને કંઈક વિચારશે. કદાચ…