*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹137
₹160
14% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
મારુ એવુ માનવુ છે કે કોઈ પણ કાર્ય પૂરા થવા પાછળ અસંખ્ય પરિબળો કામ કરતા હોય છે. આ પુસ્તક ભલે બે-ત્રણ મહિનામાં તૈયાર થઇ ગયુ હોય પણ એના એક-એક વાક્ય એક-એક વિચાર પાછળ પુરેપુરા વીસ વર્ષની સમજણ લાગી છે. જીંદગી (આમ તો બાળપણ જ કહેવાય) ના દરેક તબક્કે દરેક વ્યક્તિ મને કંઈકનું કંઈક સમજાવી ગયો છે શીખવાડી ગયો છે. પુસ્તક માટે હું છેલ્લા તબક્કામાં મદદનીશ થયેલા મિત્રોનું નામ લઈને પહેલાના તબક્કાઓમાં ઘાટ ઘડનારા મિત્રોનું અપમાન ન કરી શકું. માટે જે-જે વ્યક્તિઓને લાગતું હોય કે એ મારા જીવનમાં કોઈના કોઈ તબક્કે હાજર રહ્યા છો એ સૌનો હ્રદયથી આભાર. અને હા મને ઘરમાં બેસીને લખવા દેનાર જ્યોત્સનાબહેનનો ખાસ આભાર. અર્પણ કૃષ્ણને