મહાત્મા ગાંધી પછી પહેલીવાર સંસારે કોઈ હિન્દુસ્તાનીને જો માનવતાનો સાચો પુજારી માન્યો છે તો તે છે કૈલાશ સત્યાર્થી. તે વિશ્વસ્તર પર આજે બાળ-દાસતા મુક્તિનાં મહાનાયક બની ચુક્યા છે.એમના જીવન અને સંઘર્ષની દાસ્તાન વાંચીને કદાચ પહેલીવાર તમને અહેસાસ થશે કે સંસારમાં બાળ-દાસતાનાં કેટલાં આયામ છે.<br>સંસારમાં બાળકોથી જોડાયેલી જેટલાં પ્રકારની સામાજિક કુરીતિઓ છે એ બધાથી ઝઝૂમવા માટે દરેક દેશમાં કૈલાશ સત્યાર્થીનાં એક અલગ જ સ્વરૂપને ઓળખવામાં આવે છે. બાળ-દાસતા મુક્તિ ઑલ અધિકાર આંદોલન બાળ શિક્ષા બાળ યૌન શોષણ મુક્તિ બાળ રક્ષા સામાજિક જાગૃકતા અને આ બધાં વિષયો પર લેખ ઇન્ટરવ્યૂ તથા રેડિયો-ટેલિવિઝન વાર્તાકાર; દરેક વખતે દુનિયા એક નવા કૈલાશ સત્યાર્થીથી રૂબરૂ થાય છે. ઓછા જ લોકો જાણે છે એમના વિચારોએ કેટલાય રાષ્ટ્રાધ્યક્ષોને પણ પ્રભાવિત કર્યા છે. જાણો કેવી રીતે એક સાધારણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યો મહામાનવ અને પોતાનું જીવન પણ બદલો...
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.