*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹119
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
વાર્તાઓ લખવી એ મારો શોખ છે. બે નવલકથાઓના પુસ્તક અને નામી અખબાર અને મેગેઝીનમાં વાર્તાઓ આવ્યા પછી વિચાર આવ્યો કે આ શોખ શિક્ષણમાં કે મારા ભૂલકાઓને કંઈ રીતે ઉપયોગી થાય. એ વિચાર સાથે આ પુસ્તકનો પાયો નંખાયો. 6 થી 13 વર્ષના બાળકો પોતે પોતાની વાર્તા લખે તો એની સર્જનાત્મકતા ખીલી ઉઠે અને બીજા બાળકોને પણ સર્જન કરવાની પ્રેરણા મળે એ હેતુ સાથે આ કાર્યની શરૂઆત કરી. અભાવ વચ્ચે પણ આટલું સકારાત્મક વિચારી શકતા બાળકો માટે ખરેખર માન ઉપજે. ઘરમાં લાઈટ કે અનેક ભૌતિક સવલતો ન હોવા છતાં લખાણમાં અણસાર શુદ્ધા ન આવવા દેનાર આ બાળકો ખરેખર સાચા સર્જક છે. આ નાની કલમની પા... પા.. પગલી એક દિવસ વિરાટ પગલાં ભરે એવી શુભકામનાઓ.... -હિના એમ. દાસા