Kavyakunj…Ushana Ajvalethi


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

About The Book

પ્રકૃતીના ખોળે મહાલતા માતૃભાષામાં જે ઉદગારો પ્રગટ થાય ને સ્વરબદ્ધ થઇને આનંદ ની અભીવૃદ્ધી રચે - ઉષાના અજવાળાં પાથરે એજ ખરું કાવ્યકુંજ. આ કવિતા પુસ્તક સત્ય-પ્રેમ-કરુણા-આનંદ-પરમાનંદ ની કૃતી છે. જેમ જેને જીભ ના રસસ્વાદ માં મજા આવતી હોય તેને મિષ્ટાન જે આનંદ-ઓડકાર આપે તેવો જ રુદય ના રસસ્વાદ માં મજા આવતી હોય તેને આ પુસ્તક પરમાનંદનો ઓડકાર આપે છે આ કૃતીમાં ગીત ગઝલ શેર ની મીક્ષ ઝલક દેખાય છે. ટૂંકમાં... “કાવ્યકુંજ – ઉષાના અજવાળેથી” એટલે... “સમય છે ઓછો ને પહેરામણી જાજી ખાવાનું ઓછુ ને પળોજણ ઘણી જો વાંચશો “પીયૂ” રુદય નો સાદ તો તમો માણશો કવિનો રસાસ્વાદ....”
downArrow

Details