થોડા સમય પછી જ્યારે કેટલાંક લોકો સફળતાની અશક્ય ઊંચાઈઓ પર ઊભેલા નજરે પડશે તો તે લોકો ખૂબ જ પશ્તાશે જેઓ આજે ‘નેટવર્ક માર્કેટિંગ’ના નામ પર મ્હોં મચકોડે છે કેમ કે આજે સંપન્નતા મેળવવાનું સૌથી સ૨ળ માધ્યમ છે-નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ. ઘણાં બધા લોકો નથી જાણતા કે શું છે આ નેટવર્ક માર્કેટિંગ અને ના તો જાણવાની ચેષ્ટા કરે છે જ્યારે નેટવર્ક માર્કેટિંગ એ સુંદર બિઝનેસ છે જેણે સંસારને સૌથી વધારે કરોડપતિ આપ્યા છે– આગલા કરોડપતિ તમે હોઈ શકો છો જો બરાબરથી જાણી લીધું કે શું છે નેટવર્ક માર્કેટિંગ? પ્રખ્યાત વિચારક પ્રેરક તેમજ માનવ પ્રશિક્ષક સૂર્યા સિન્હા દ્વારા સરળ ભાષાશૈલીમાં લખેલી આ પુસ્તક નેટવર્ક માર્કેટિંગ બિઝનેસથી જોડાયેલા અને જોડાવાની ઇચ્છા રાખવાવાળા બધા લોકો માટે સફળતાનો માર્ગ સાબિત થશે. વાંચો અને જાણો – શું છે નેટવર્ક માર્કેટિંગ?