લાગણીની વાછટમાં કોને ભીંજાવું ન ગમે? એમાં પણ જો એ પ્રેમનો પહેલો અહેસાસ હોય તો…! પ્રેમ એટલે કે લાગણીના મેઘધનુષી રંગો જેમાં પ્રેમરંગ સાથે નફરત ખુશી ઉદાસી જેવા અનેક રંગો સમાયેલા છે.બસ આજ બધી સપ્તરંગી લાગણીઓથી ભરી વાર્તાઓ કવિતાઓ તથા લેખથી સજ્જ છે આ અમારું સહિયારું પુસ્તક 'લાગણી ભીનું આકાશ'.