જો તમારે વેપાર-વ્યવસાય ધન-માન અને પદ-પ્રતિષ્ઠા વગેરે કશું પણ જોઈએ તો એને મેળવવા માટે એક મુખ્ય લક્ષ્ય બનાવવું પડશે. આ જ હશે તમારું લક્ષ્ય જિન્દગીનું! જિન્દગીના મુખ્ય લક્ષ્યને નાના-નાના લક્ષ્યોમાં વહેંચીને જેવી રીતે પહેલાં સ્કૂલ પછી કૉલેજ અને આગળ ટેકનીકી શિક્ષાનું લક્ષ્ય પ્રાપ્ત કરતાં-કરતાં તમે ઉચ્ચ કોટિના ડૉક્ટર એન્જિનીયર બિઝનેસમેન ઉદ્યોગપતિ પ્રોફેસર વૈજ્ઞાનિક અને પ્રશાસનિક અધિકારી જ નહીં બલ્કે મનોવાંછિત પદ પ્રાપ્ત કરી શકો છો.<br>જિન્દગીનું મુખ્ય લક્ષ્ય કેવી રીતે બનાવશો અને એને લઘુ લક્ષ્યોમાં વહેંચીને કેવી રીતે સફળતા પ્રાપ્ત કરશો આ જ પ્રખર વિચારક તેમજ પ્રેરક વક્તા સુભાષ લખોટિયાએ પ્રસ્તુત પુસ્તક ‘લક્ષ્ય જિન્દગીનું’માં તથ્યપૂર્ણ ઢંગથી સરળ ભાષામાં સમજાવ્યું છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.