*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹524
₹599
12% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
હું કોઈ લેખક નથી કે નથી કોઈ કવિ કે નથી કોઈ શાયર પરંતુ તે છતાય મને મળેલ સમયનો સદઉપયોગ કરીને હું આ વાર્તા લખી રહ્યો છુ આ વાર્તાનો કોઈ વ્યક્તિ કે વ્યક્તિના જીવન સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી આ વાર્તામા લક્ષ્મી અને નરેશ વચ્ચેની સાચી ને પવિત્ર પ્રીતનુ વર્ણન કરેલ છે જે આ બંનેની પ્રીત એવા ત્રણ કુટુંબોના સંબંધો સાથે જોડાયેલી છે કે આ ત્રણ કુટુંબોના સારા સંબંધોએ લક્ષ્મીની સગાઇ નરેશ સાથે કરાવીને આ બંનેને બાળપણમા જ એકબીજાની પ્રીત સાથે જોડ્યા તથા આ ત્રણ કુટુંબોના સારા સંબંધોએ આ બંનેના જીવનને સિદ્ધિના શિખર સુધી પહોચાડ્યુ સમય જતા આ ત્રણ કુટુંબોના સારા સંબંધો વચ્ચે એક મોટી તિરાડ પડતા આ ત્રણ કુટુંબો વચ્ચેના તૂટેલા સંબંધોએ લક્ષ્મી અને નરેશની બાળપણની આ સાચી ને પવિત્ર પ્રીતની ઇમારતને તોડી પાડી ત્યારબાદ સમય જતા આ લક્ષ્મીનરેશની સાચી ને પવિત્ર પ્રીતની પડી ગયેલી ઇમારતને નરેશે પોતાના એકલા હાથે જ ફરીથી ઉભી કરી આમ આ લક્ષ્મીનરેશ વચ્ચેના પવિત્ર પ્રેમની અને આ બંનેના જીવનની પુરેપુરી વાત આ વાર્તામા વિસ્તારથી વર્ણન કરેલ છે અને લક્ષ્મીનરેશની આ સાચી ને પવિત્ર પ્રીતને દુનિયાના દરેક વ્યક્તિઓ સામે લાવીને તેને દુનિયાના દરેક ખૂણેખૂણે પ્રસારિત કરવાનો એક પ્રયત્ન કરીને ગુજરાતી સાહિત્યની એક અનોખી દુનિયામા પહેલુ પગલુ ભરેલ છે.