*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹287
₹480
40% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
About the Book: આ પુસ્તક મારા અત્યાર સુધી ના તમામ લેખ જે વર્તમાનપત્ર માં પ્રકાશિત થઈ રહ્યા છે તે તમામ લેખ નો સંગ્રહ એટલે આ પુસ્તક છે. જેથી આ પુસ્તક નું નામ ‘લેખ દર્શન‘ આપવામાં આવ્યું છે જેમાં પ્રકૃતિ સંસ્કૃતિ અને સભ્યતા થી લોકો વાકેફ થાય અને તેમના જીવન ના ઉદ્દેશ્યો માં બદલાવ આવે તેવા હેતુ થી તમામ લેખ નું સંકલન કરવામાં આવ્યું છે આ સાથે પુસ્તક વાંચન થી અનેક રોચક વાતો તેમજ અભ્યાસ ને લગતી બાબતો પણ જાણવા મળશે આથી આ પુસ્તક માહિતી સંગ્રહ માટે કારગર સાબિત થાય છે તેમજ તમામ પ્રકાર ના લેખ એક પુસ્તક માથી પ્રાપ્ત થઈ જાય છે