માનવ જીવન તરીકે ઓળખાતી આ યાત્રામાં શું હું ફક્્ત અસ્્તતિત્્વમાં છું અથવા હું આગળ વધી રહ્યો છું મારી જાતને અને અન્્ય લોકોને ઉત્્થથાન અને અપગ્રેડ કરી રહ્યો છું? શું હું ઉપર અને નીચે દુખી અને સુખી મને જે સાચું લાગે છે અને બાકીનું બધું ખોટું છે તેની મજબૂત મર્્યયાદાઓ અને ચુકાદાઓ સાથે ભટકતો એક જ ચક્રના બળથી ખેેંચાઈ રહ્યો છું? ભૂતકાળના અનુભવો યુગો સુધી ઊંડાણપૂર્્વક ગોઠવાયેલી મારી નિશ્્ચચિત પરિસ્્થથિતિઓનાં સર્્જનો સાથે હું કઈ વાસ્્તવિકતામાં છું મર્્યયાદાઓની દીવાલ ઊભી કરવા માટે નિશ્્ચચિત નિર્્ણયો લેવા અને સમજવા માટે સમાન આવર્્તન ધરાવે છે? આપણે જે પણ ચુકાદો આપીએ છીએ તે મર્્યયાદાઓની દિવાલમાં એક વધારાની ઇંટ છે. એ જ ચુકાદાઓ જે વારંવાર લેવામાં આવે છે તે જીવનનાં બધાં જ ક્ષેત્રોનાં પ્રત્્યયેક પાસાં માટેનાં મજબૂત તારણો બની જાય છે અને આપણે આપણા વિચાર તથા લાગણીમાં કરવામાં આવેલાં તારણો તથા સંજોગોની દીવાલો સાથે જીવીએ છીએ. આપણે જે કંઈ વિચારીએ છીએ તે પ્રત્્યયેક વિચાર આપણે જે કંઈ બોલીએ છીએ તે પ્રત્્યયેક શબ્્દ ઊર્જા છે. દરેક વિચાર અને શબ્્દનો પાયો ઊર્જા છે. આપણે સૌ ઊર્જાના વિશ્્વમાં અસ્્તતિત્્વ ધરાવીએ છીએ અને શુદ્્ધ ઊર્જાના જીવ છીએ. ઊર્જા એ આપણી પ્રથમ ભાષા છે એટલે આપણે જે કંઈ વિચારીએ છીએ અનુભવીએ છીએ અને બોલીએ છીએ તે ઊર્જાનું સર્્જન છે. જો આપણે જે વિચારીએ છીએ અનુભવીએ છીએ અને બોલીએ છીએ તે હકારાત્્મક હોય તો આપણે જે જીવન જીવીએ છીએ તેમાં આપણે જે વિચારીએ છીએ અને અનુભવીએ છીએ તેની હકારાત્્મકતાનો અનુભવ કરીએ છીએ. આપણે બોલીએ છીએ અને વિચારીએ છીએ અને અનુભવીએ છીએ તે દરેક શબ્્દ આપણા બ્રહ્્માાંડમાં વધુ ઉમેરાતો રહે છે અને વાસ્્તવિકતા તરીકે પ્રગટ થાય છે.