ડેલ કારનેગીની વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક “મહાન બનવાની કળા' (Develop Self- Confidence Improve Public Speaking)'' તમને સંઘર્ષોનો સામનો કરવામાં અને એમના પર જીત મેળવવામાં તમારી મદદ ક૨શે અને તમારા જીવનને સમૃદ્ધ બનાવશે. આ પુસ્તક સૈદ્ધાંતિક નથી ના તો ઉપદેશ કે દાર્શનિક પ્રવચન આપે છે. આ પુસ્તક તમારા જ જેવાં લોકોના વર્ષોના અનુભવનો નિચોડ છે જેમણે આને લાગુ કર્યું અને પોતાના જીવનને સંતુષ્ટિદાયક પુરસ્કારદાયક સાર્થક તેમજ બહુધા રોમાંચક જીવનમાં બદલી લીધું.<br>આ પુસ્તકને વાંચીને એને પોતાના બુકકેસમાં જના સજાવતાં બલ્કે આ પુસ્તકનો વધારેમાં વધારે લાભ લો. એના માટે તમારે એક યોજના બનાવવી જોઈએ જેથી તમે વાંચેલી વસ્તુઓને લાગુ કરી શકો. આ પુસ્તકનો દરેક અધ્યાય વાંચતા સમયે સ્વ-આકલનની સૂચિઓ લો પોતાની વિશિષ્ટ જરૂરિયાતોને ઓળખો અને પછી આ સિદ્ધાંતોને પોતાના જીવનમાં લાગુ કરો. એ અવધારણાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમારી જરૂરિયાતોના માન કરતાં વિશિષ્ટ હોય અને એક લેખિત યોજના બનાવો કે તમે આને કેવી રીતે લાગુ કરશો. આ માત્ર શરૂઆત છે. તમારે એમને પોતાની જીવનશૈલીમાં સામેલ કરવું પડશે. સમય-સમય પર પોતાની યોજનાની સમીક્ષા કરો જેથી તમે જૂની આદતોમાં લપસવાથી બચી જાઓ.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.