Man Ni Iswariy Shakti
shared
This Book is Out of Stock!


*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

135
159
15% OFF
Paperback
Out Of Stock
All inclusive*

About The Book

“મનની ઈશ્વરીય શક્તિ” આ પુસ્તકતમને જીવનમાં ઘણું બધું શીખવશે જેવી રીતેઅંધકારને દૂર કરવા માટે આપણે એક દિવોઅથવા લાઈટ કરીએ છીએ અને અંધકાર આપોઆપ દૂર થઈ જાય છે તેમ આપણા જીવનમાં રહેલાઅંધકારને દૂર કરવા માટે આ પુસ્તક તમનેઉપયોગી થશે. આ પુસ્તક દ્વારા દર્શાવવામાંઆવેલી મન ની ઈશ્વરીય શક્તિ નો ઉપયોગ કેવીરીતે કરવો તે તમને શીખવવામાં આવે છે ઈશ્વરેઆપણને સૌને આ અનન્ય શક્તિ આપેલી છે. પણ આપણે તેનો ઉપયોગ જાણતા નથી પણઆ પુસ્તક દ્વારા તમે એ જાણી શકશો અને આ મનની ઈશ્વરી શક્તિ દ્વારા તમારા જીવનમાં જેમાંગશો તે મળશે આ પુસ્તક તમે ધ્યાનથી વાંચજો અને આપેલ ટેક્નીકનો ઉપયોગ કરતાશીખી જશો અને ત્યારે તમે ગરીબીની જગ્યાએ અમીરી અંધશ્રધ્ધાની જ્ગ્યાએ શ્રધ્ધાઅજ્ઞાનને બદલે ડહાપણ નિષ્ફળતાને બદલે સફળતા ભયને બદલે આત્મવિશ્વાસનો અનુભવકરશો અને જીવનમાં તમે જે વિચારો તે મેળવી શકશો આ પુસ્તક “મનની ઈશ્વરીય શક્તિતમારા જીવનનો એક મહત્વનો વળાંક સાબિત થશે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
downArrow

Details