Management & Corporate Guru Chanakya in Gujarati (મેનેજમેન્ટ તેમજ કોર્પોરેટ ગુરુ ચ&#2750
Gujarati


Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

About The Book

આચાર્ય ચાણક્ય ખૂબ જ મોટા વિદ્વાન હતા એમણે જે વાતો કહી તે કોઈ પણ સમયમાં એટલી જ પ્રાસંગિક હશે જેટલી એ સમયે હતી. એમની વાતોનો જીવન વ્યવસ્થા સાથે ઊંડો સંબંધ છે અને આ જ ગુણ આચાર્ય ચાણક્યને સૌથી જૂના મેનેજમેન્ટ ગુરૂ બનાવે છે. એમણે જે વાતો કહી એ જ વાતોને સમયની ચાસણીમાં લપેટીને આજના તથાકથિત મેનેજમેન્ટ ગુરૂ પિ૨સે છે અને આખી દુનિયા એમની વાહવાહ કરે છે. હકીકતમાં આપણે ડાળીના બદલે મૂળ પર જવું જોઈએ. જ્યારે આપણો પ્રયત્ન એવો હશે તો સ્વાભાવિક રીતે મેનેજમેન્ટ ગુરૂના રૂપમાં આચાર્ય ચાણક્ય ઊભરીને સામે આવશે. એમની બતાવવામાં આવેલી વાતોના આધાર પર આજે પણ કેવી રીતે પોતાના જીવનની યોગ્ય વ્યવસ્થા કરીને એને સફળ બનાવી શકાય છે એ વાતને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યોછે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
downArrow

Details