Management Guru Bhagwan Shri Krishan in Gujarati (મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ)
Gujarati


Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

About The Book

'મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ' એક અદ્વિતીય રચના છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એમના જીવનકાળમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અપનાવવામાં આવેલી ટેકનીક અને વર્તમાન સમયમાં એમની પ્રાસંગિકતાનો ઉલ્લેખ છે. આ પુસ્તકનું મુખ્ય લક્ષ્ય છે- ગળા કાપ હરિફાઈના યુગમાં કોઈનું પણ અહિત કર્યા વગર સફળતા પ્રાપ્ત કરવા માટે લોકતાંત્રિક અથવા જટિલ ઔદ્યોગિક પરિવેશમાં આવી ટિપ્સના ઉપયોગ પ્રત્યે સજાગ બનવું. આ પુસ્તક પોતાના વાચકોને વધારે સંતુલિત અને વધારે સંપન્ન થવાની સાથે- સાથે વધારે માનવીય ગુણોથી સંપન્ન થવાનું શીખવે છે. આના અભ્યાસથી વ્યક્તિ આનંદ અને સફળતા બંને પ્રાપ્ત કરી શકે છે. આની સાથે જ આમાં ભગવાન શ્રી કૃષ્ણની ૬૪ કળાઓનું વિસ્તારપૂર્વક વર્ણન છે. આમાં તમને પોતાની અંગત સંગઠનાત્મક રાષ્ટ્રીય અને પારિસ્થિકી સમસ્યાઓનું સમાધાન મળશે. હકીકતમાં આ પુસ્તકથી થઈને પસાર થવું એક આનંદદાયક યાત્રા સમાન છે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
downArrow

Details