*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹236
₹270
12% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
આધુનિક પ્રેમની પરિભાષા એટલે મનસ્વીઅંહી પ્રેમ છે. લાગણીઓનો ધોધમાર વરસાદ છે. રણ જેવી એકલતા છે. મિલન છે વિરહ છે. પ્રેમ છે પ્રેમમાં બંધન છે. મર્યાદાઓ છે. એક તરફ પાકી મિત્રતા છે એક તરફ પ્રેમ છે. મનસ્વી એટલે ભુજ જેવા શહેરમાં પાંગરતી લાગણીઓનો ઘોડાપુર.