Mansikata nu Undhiyu
shared
This Book is Out of Stock!
Gujarati


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
199
275
27% OFF
Paperback
Out Of Stock
All inclusive*

About The Book

માનસિકતાનું ઊંધિયું (વિચારોના પકવાન) પુસ્તક નું નામ સાંભળતા જ એમ લાગે કે કોઈ રસોઈની વાનગીની રીત છે અને ઊંધિયું એટલે ગુજરાતની પ્રખ્યાત ગુજરાતી સ્વાદિષ્ટ વાનગી. અને આ ઊંધિયારૂપી વાનગીમાં બધા જ પ્રકારના શાકભાજી તથા મરી મસાલાઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે. એવી જ રીતે આ પુસ્તક અનુસાર માનસિકતાનું ઊંધિયું એટલે કે માણસની માનસિકતાનું ઊંધિયું. જેવી રીતે ઊંધિયામાં બધા પ્રકારના શાકભાજી કે મરી મસાલા હોય એવી જ રીતે માણસના મગજમાં પણ અલગ અલગ રીતે પોતાના વિચારોરૂપી પકવાન બનવાનું ચાલુ જ હોય . અને આવી જ રીતે માણસોમાં રહેલી માનસિકતામાં પણ જુદા જુદા પ્રકારના ઘણા બધા ભાવો એટલે કે લાગણીઓ રહેલી હોય છે. માણસોનું જીવન અને વિચારસરણી પણ વિવિધ પ્રકારના મરી મસાલાઓ જેવું હોય છે તેથી જ આ પુસ્તકમાં માણસની માનસિકતામાં રહેલી માણસની અલગ અલગ વિચારસરણી લાગણીઓ ભાવો આચાર - વિચાર આહાર - વ્યવહાર બધું જ રજૂ કરીને પ્રાચીન સાથે સાથે આધુનિક રીતે પણ કેવી રીતે માણસની માણસાઈને જોઈને અનુભવી શકાય તે અર્થે કોઈ એક જ પરિસ્થિતિને બહુ બધી અલગ - અલગ રીતે અલગ- અલગ વિચારધારા કે હકારાત્મકતા કે નકારાત્મકતાની દ્રષ્ટિએ અનુભવી શકાય એ પ્રમાણે માણસની માનસિકતાને પણ ઘડી શકાય એ વાતને આ પુસ્તક દ્વારા રજૂ કરવામાં આવે છે.
downArrow

Details