Mari Kalpana ni safar
shared
This Book is Out of Stock!
Gujarati

About The Book

''મારી કલ્પનાની સફર'' કાવ્યસંગ્રહના આ શબ્દો મારા હૃદયના પડઘા છે જે મારા મનના ઊંડાણમાંથી ઉદ્ભવ્યા છે. આ પુસ્તક માત્ર કાવ્યોનો સંગ્રહ નથી પરંતુ મારા આત્માની એક અદભુત યાત્રા છે. ક્યારેક હું શબ્દોમાં ખોવાઈ ગયો તો ક્યારેક શબ્દોએ મને શોધી કાઢ્યો. આ કાવ્યોમાં મેં પ્રેમ વિરહ પ્રકૃતિ સંઘર્ષ અને માનવ સંબંધોની વાત કરી છે. ક્યારેક ઊંડા મૌનની ભાષાને સમજવાનો પ્રયત્ન કર્યો છે તો ક્યારેક ચેતનાના સ્ત્રોતને પામવાની કોશિશ કરી છે. આ સફરનો મુખ્ય હેતુ એ છે કે દરેક વાચકને પોતાના જીવનની મુશ્કેલ ક્ષણોમાં એક સાચા મિત્રની જેમ સાંત્વના મળે જે તેમને હિંમત અને પ્રેરણા આપે. હું આ પુસ્તક મારા ગુરુજનો અને માતા-પિતાને સમર્પિત કરું છું જેમણે મને આ સફરમાં હંમેશા માર્ગદર્શન આપ્યું છે. મને આશા છે કે આ સફર તમને પણ તમારી કલ્પનાની દુનિયામાં લઈ જશે અને તમારા જીવનને એક નવો દ્રષ્ટિકોણ આપશે. આ સફરનો આરંભ કરનાર દરેક વાચકને મારા હૃદયપૂર્વકના ધન્યવાદ.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
180
200
10% OFF
Paperback
Out Of Stock
All inclusive*
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE