Diamond Nibandh Aur Patra Lekhan For Secondry Class in Gujarati (ડાયમંડ નિબંધ તેમજ પત્ર લેખન)
Gujarati


Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

About The Book

પસંદ કરેલા શબ્દોમાં કોઈ વિષય પર પોતાના શ્રૃંખલાબદ્ધ વિચાર પ્રગટ કરવાને નિબંધ કહે છે. નિબંધના વિષયોની કોઈ નિશ્ચિત સીમા નથી. કીડીથી લઈને રૉકેટ જેવા વિષય પર નિબંધ લખી શકાય છે. નિબંધનો આરંભ એવા સુંદર ઢંગથી થવો જોઈએ કે એનાથી વાંચવાવાળાની ઉત્સુકતા વધે અને વાચક એને પૂરો વાંચવા માટે તૈયાર થઈ જાય.<br>આ પુસ્તકની મદદથી તમે નિબંધ તેમજ પત્ર-લેખનની કલા શીખીને દરેક વિષય પર પોતાના વિચાર પ્રગટ કરી શકો છો. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમજ જનસાધારણ માટે આ એક અત્યંત ઉપયોગી પુસ્તક છે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
downArrow

Details