Pan Hun To Tane Prem Karu Chhu Vol 1
shared
This Book is Out of Stock!

About The Book

સ્ત્રી-પુરુષના સંબંધોને ઝીણવટથી તપાસી તેની સાથે સંકળાયેલાં વિવિધ પાસાંઓને આવરી લેતી વ્યવહારુ અને સાવ સરળ વાતનો સંગ્રહ આ પુસ્તકમાં છે. અનુભવોનો નિચોડ અને સંબંધોની બારીકાઈને વણી લઈને લખાયેલી વાતોમાં ઘણાં યુગલોના સંબંધને એક નવી દિશા અને મજબૂતાઈ આપવાની ક્ષમતા છલકે છે. ર્ડા. હંસલ ભચેચ પોતાની વ્યવસ્તામાંથી સમય કાઢીને આ પુસ્તક હળવા મિજાજમાં અને મોજથી લખ્યું છે. એમની પાસે આગવી કથનશૈલી છે. યુવાનીમાં ડગ માંડતા દીકરા-દીકરીને ભેટમાં આપવું ગમે તેવું આ પુસ્તક છે. સ્ત્રી અને પુરુષના માનસની સ્વભાવગત લાક્ષણિકતાઓ આ પુસ્તકના પાને પાને છલકે છે. સંબંધોની સાવ સહેજ અને વ્યવહારુ જણાતી આ બાબતો સ્ત્રી-પુરુષના સંબંધને મજબૂતાઈ અને નવી દિશા આપી જાય છે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
272
349
22% OFF
Paperback
Out Of Stock
All inclusive*
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE