Poot Anokho Janmiyo Part - 1 in Gujarati (પૂત અનોખો જન્મ્યો ભાગ-1)
Gujarati

About The Book

ભારત માતાએ અનેક અનોખા પુત્રોને જન્મ આપ્યો છે. તેઓ પોતાના કર્મ-બંધનમાં બંધાઈને નહીં સંસારને એક સંદેશ આપવા માટે આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ એ બધામાં વિરલા છે. તેઓ સ્વયંસિદ્ધ છે એ એમણે પોતાના સમયમાં જ સાબિત કરી દીધું હતું. <br>સ્વામી વિવેકાનંદે કહ્યું કે હિન્દ મહાસાગરના તળનું બધું કીચડ જો અંગ્રેજોના મ્હોં પર મળી દેવામાં આવે તો પણ તે ઓછું થશે. એમણે એનાથી ક્યાંય વધારે મારી માઁને કલંકિત કરી છે. <br>માઁના સન્માનની રક્ષા માટે પોતાના દેશથી સહસ્ત્રો યોજન દૂર શબ્દોના માધ્યમથી એક મહાસંગ્રામ છેડવાવાળા યોદ્ધાના જીવન પર લખવામાં આવેલી એક અદ્ભુત નવલકથા જેમાં લેખકનું પોતાના નાયકથી અવિસ્મરણીય તાદાત્મ્ય થયું છે. <br>આવો વાંચીએ સદીના સર્વાધિક વિખ્યાત યોદ્ધા સંન્યાસીની મહાગાથા.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE